Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
દરિયામાં સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા તારીખે રાજ્યમાં જળબંબાકાર વરસાદની મોટી આગાહી - GUJJUFAN

દરિયામાં સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા તારીખે રાજ્યમાં જળબંબાકાર વરસાદની મોટી આગાહી

દરિયામાં સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ આગામી દિવસોમાં વરસાદની સિસ્ટમ સક્રિય થવાને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી વરસાદનું જોર વધવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર તારીખ 7 અને 8 ઓગસ્ટના રોજ રાજ્યમાં અત્યારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ આગાહી કરતા 11 જિલ્લાઓમાંથી ભારે વરસાદ વરસે આજે અમદાવાદમાં સારો વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, છોટે ઉદેપુર, નર્મદામાં ભારે વરસાદ પડશે. બીજી તરફ તારીખ 6 ઓગસ્ટના રોજ ત્રણ જિલ્લાઓમાંથી ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે 7 ઓગસ્ટના રોજ રાજ્યના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

જ્યારે 8 ઓગસ્ટ ના રોજ નવ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના આવવામાં વિભાગ દ્વારા આપવામાં આવી છે. તે સિવાય વધુમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ રહેશે.

રાજ્યમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગની આગામી દિવસોમાં વ્યક્ત કર્યા છે. તેમજ હવામાન વિભાગે સારા વરસાદને લઈને શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારા વરસાદને લઈને એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે.

આગામી 3 દિવસ ધોધમાર વરસાદને લઈને એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. દરિયામાં સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *