ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવતા ભાજપને ફાયદો થશે કે નુકશાન, જાણો વિપક્ષ પાર્ટીઓએ શું આપી પ્રતિક્રિયા..
ગુજરાત રાજ્યના નવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ બન્યા છે. રવિવારે એમનું નામ જાહેર થયું એની સાથે નીતિન પટેલ સહિતના નામો ની ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો. એ પહેલાં આ ઘટનાક્રમ પર નજર કરીએ તો શનિવારે વિજય રૂપાણી અચાનક જ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવા માટે રાજભવન પહોંચી ગયા.
ભાજપના મંત્રીઓ પણ પહોંચી ગયા અને રૂપાણી રાજીનામું આપી દીધું, વખતે થઈ રહી છે. જ્યારે 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ કમર કસીને તૈયારીઓ શરૂ કરી દીધી છે.
વિજય રૂપાણીએ શનિવારે ગુજરાત મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. આ બધું થયું ત્યારે લોકોના મનમાં બે સવાર હતા,પહેલા એ કે વિજય રૂપાણી પાસેથી અચાનક રાજ્યના મુખ્ય આપી દેવામાં આવ્યું ?
અને બીજો પ્રશ્ન કે વિજય રૂપાણી બાદ ભુપેન્દ્ર પટેલની પસંદગી કેમ કરાય ?શનિ રવિવારની મીડિયાના અહેવાલ અને ટીવીના રાજકીય વિશ્લેષકોએ કહ્યું હતું કે, આ ગુજરાતમાં ભાજપનો ગઢ બચાવી રાખવો માટે કવાયત શરૂ થઇ છે.
રાજકીય વિશ્લેષકોનું એ પણ કહેવું હતું કે, ભાજપ ગુજરાતમાં પોતાનુ ગઠ સાચવવા ફાક થિયરી અપનાવી શકે છે.
વિજય રૂપાણી ને બદલે મુખ્યમંત્રી પદે હવે ભૂપેન્દ્ર પટેલે લાવવામાં આવી રહ્યા છે. તો આગામી સમયમાં જોવાનું રહ્યું કે, 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ફાયદો થશે કે નુકશાન ?
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!