મમતા બેનર્જી એ ભાજપના આ દિગ્ગજ નેતા સાથે કરી બેઠક, શું ચર્ચા થઈ જાણો.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દિલ્હીના પ્રવાસે છે. એક બાદ એક દિગ્ગજ નેતા સાથે મમતા બેનર્જી ચર્ચા કરી રહી છે. આજે મમતા બેનરજી એ દિલ્હીમાં નીતિન ગડકરી સાથે બેઠક કરી અને તેની બાદ મુખ્ય સચિવ સાથે બેઠક કરી.

ગડકરી અને મમતા દીદી વચ્ચે નિવાસસ્થાને બેઠક યોજાઇ હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ નેતા મમતા બેનરજીએ દિલ્હીમાં ધામા નાખ્યા છે.

મમતા દીદી આજે કેન્દ્રીય મંત્રી ના ઘરે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓએ મુલાકાતમાં કહ્યું હતું કે, બંગાળમાં ઇલેક્ટ્રિક બસ ઇલેક્ટ્રીક ઓટો ઇલેક્ટ્રિક સ્કૂટર નું નિર્માણ કરવામાં આવશે.

અમારું રાજ્ય બાંગ્લાદેશ નેપાળ ભૂતાન અને પૂર્વોત્તર રાજ્યોની નજીક છે, તેથી અમને સારા રોડ રસ્તા ની આવશ્યકતા છે.

મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ગડકરીએ તેમને મુખ્ય સચિવને દિલ્હી મોકલવા કહ્યું છે તેમને કહ્યું કે, મારા મુખ્ય સચિવ આવતીકાલે બેઠક કરવા માટે દિલ્હી આવી રહ્યા છે અને બકરી ની સુવિધા અનુસાર હું તમને મળવા મોકલીશ મીડિયા અહેવાલ અનુસાર મમતા અને ગડકટ કરી વચ્ચેની મુલાકાત માં રાજપુરમાં પોર્ટનો વિકાસ તથા રાજધાની જુદી જુદી યોજનાઓ મુદ્દે ચર્ચા થઈ હતી.

આ સાથે જ રાજ્યોમાં ચાલી રહેલ પરિયોજનાઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી.આ સિવાય કોલકત્તા થી ૨૦૦ કિલોમીટર દૂર પોર્ટ ને લઈને ચાલી રહેલા વિકાસ કાર્યમાં ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ થવાની આશા છે. જેનાથી હજારો યુવાનોને રોજગારી મળી રહેશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *