માણસે પોતાના હાથે ચિમ્પાન્જીને પાણી પીવડાવ્યું, પછી ચિમ્પાન્જી આ રીતે ચૂકવ્યો બદલો ! આનંદ મહિન્દ્રાએ શેર કર્યો વિડિયો…

Man gave water to chimpanzee with his hand: જો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો તો તમારે ચિમ્પાંજીનો વાયરલ વિડીયો સામે આવ્યો હશે આમાં ચિમ્પાન્જી પાણી પીવા માટે ફોટોગ્રાફર ની મદદ લે છે. આ મદદનું ઋણ ચૂકવવા તે પોતે જ તે વ્યક્તિના હાથ સાફ કરે છે. ( chimpanzee ) આ વીડિયોને આનંદ મહિનાની સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોની શરૂઆતમાં જોઈ શકાય છે કે ચિમ્પાન્જી ફોટોગ્રાફર ને હાથ પકડીને બેસાડે છે પછી તે તેના હાથ પાડીને તે હાથમાંથી પાણી પીવે છે.

આ બધી ચિમ્પાન જઈએ જ પાણીથી પોતાના હાથની પોતાના હાથને સાફ કરે છે ફોટોગ્રાફરે ચિમ્પાન્જી ને આ બધું કરતા જુએ છે ત્યારે તે ભાવુક થઈ જાય છે. આ વીડિયોને 1.8 મિલિયન થી વધુ લોકોએ જોયો છે અને 26,000 થી વધુ લોકોએ લાઈક કર્યો છે આ વીડિયોને મોટી સંખ્યામાં લોકો શેર કરી રહ્યા છે.

આ સાથે લોકો તેના પર કમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે વિડીયો શેર કરતા કેપ્શન માં લખ્યું છે કે આ ક્લિક કર્યા અઠવાડિયામાં દુનિયાભરમાં વાયરલ થઈ ગઈ હતી આફ્રિકાના કેમરૂનના એક ચિમ્પાન્જીએ ફોટોગ્રાફરને પાણી પીવા માટે મદદ માટે પૂછ્યું પછી હાથ ધોઈને તેનો આભાર માનીએ.

એક મહત્વપૂર્ણ પાઠ જો તમે સફળ થવા માંગતા હો તો તમારા સમુદાય અને કાર્યકાળમાં લોકોને મદદ કરો અને ટેકો આપો અને પાછા ફરવા અને તેમનો ટેકો મળશે આદત મહિન્દ્રાએ લખ્યું આ ક્લિક ગયા અઠવાડિયા વિશ્વવારમાં વાયર થઈ હતી કેમનું આફ્રિકામાં એક ચિમ્પાંજીને ફોટોગ્રાફરને પાણી પીવા માટે મદદ માંગી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *