ભારતમાં મંદિર જય માત્ર 12 કલાક માટે ખુલે છે ! આખરે શું છે તેનું રહસ્ય…

Mandir Jai in India opens only for 12 hours: છતીસગઢમાં આવેલા મંદિરની ખાસિયત એ છે કે વર્ષમાં માત્ર 12 કલાક માટે ખુલે છે ઉપરથી દર્શન કરવા આંકડા આવે છે કારણ કે ભક્તોને પહોંચવું પડે છે છત્તીસગઢના એરિયામાં આ માતાનું મંદિર આવેલું છે જે વિસ્તારને નક્સલ થી પ્રભાવિત છે એ કારણે અહીં લોકોનું આવન જવાનું ઓછું હોય છે. ( India ) લીલા જંગલોની વચ્ચે એક નાનું ગામ છે જેનું ગામ છે. હાલોલ આ ગામના નિર્માણ દ્વારા પર એક નાની એવો પથ્થર આવેલો છે આ મંદિરને હટાવવામાં આવે ત્યારે મંદિરમાં પ્રવેશ કરી શકાય છે.

અહીં જ દેવતા છે કે શિવ અને પાર્વતી નું એક રૂપ જેના કારણે આ મંદિરને લીગેશ્વરી મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરની હજુ કોઈ વિસ્મય કરાવતી ખાસિયત હોય તો એ શ્રદ્ધા કહેવાય છે કે મંદિરમાં વિરાજમાન દેવતાને ખીરા ચઢાવવામાં આવે તો માંગેલી માનતા પૂરી થાય છે.

જેના પરિણામે મંદિરની મહાન ભારી માત્રામાં શબ્દ ખીરા સાથે ઉભેલા હોય છે અને આ જ કારણ છે કે વિસ્તારમાં ખીરાની સુગંધ ખૂબ જ આવ્યા કરે છે એમ પણ માનવામાં આવે છે કે જો નવ બંધંપત્તિને બાળકને આશા હોય તો તે પણ અહીં ખીરા ચડાવતા તેમની અધૂરી માનતાઓ પૂર્ણ કરી શકે છે.

મંદિરે કેવી જગ્યાએ સ્થિર છે જ્યાં ઊભા થઈ દર્શન કરી શકાતા નથી જેમાં મંદિરના લોકોને પૂજા કરવા માટે જાય છે વર્ષમાં માત્ર એક જ વાળા મંદિર 12 કલાક માટે ખુલે છે આ મંદિર ખુલતું હોવાના કારણે અહીં પ્રશાસને ઘણી વ્યવસ્થા કરવી પડે છે કારણ કે લોકોની ભીડ પણ મોટી સંખ્યામાં હોય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *