વિજય રૂપાણી અને વજુભાઈ વાળા વચ્ચે થઈ બેઠક, વજુભાઈ વાળાએ કર્યો ચોંકાવનારો ખુલાસો…

સંવેદનશીલ ગુજરાત સરકાર પર ભારે હલચલ થઇ છે. અને મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી રાજીનામું આપી દેવું પડ્યું અને પાટીદાર ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ ની મુખ્યમંત્રી બનાવાયા નો રિપીટ થિયરી ને આધિ મંત્રીમંડળ પણ બનાવી દીધું. ત્યારે ગુજરાતના લોકોમાં એક વિષય મોટી રીતે ચર્ચામાં ચાલી રહ્યો છે કે, સિનિયર નેતા શું કરશે ?

પૂર્વ મુખ્યમંત્રી હાલ રાજકોટના આગામી ફિક્સ કાર્યક્રમ ઉદ્ઘાટન પ્રસંગમાં ભાગ લઈ રહ્યા છે. તેમ જ ભાજપના સિનિયર નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ સાથે શેર કર્યું હતું.

આ વખતે બંને નેતાઓને જવાબદારી ની વાત કરી રહ્યા હતા. તે સમયે વાતચીત દરમ્યાન વજુભાઇ વાળા અને વિજય રૂપાણી બંનેને જવાબદારીને લઈને વાત કરી રહ્યા હતા.

ભાજપ હાઈ કમાન્ડે આદેશની સરકારના સિનિયર નેતાઓની છૂટી કરી દેવાય છે. પણ હજુ કોઈને તને કોઈ જવાબદારી સોંપવામાં આવી નથી,

ત્યારે રાજકોટના એક કાર્યક્રમ દરમિયાન વજુભાઇ વાળા અને મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચે ભવિષ્યમાં બનનારી જવાબદારીને લઈને ચર્ચા થઈ હતી.

તેમાં વજુ ભાઈ એ વિજય ભાઈ ને પૂછી રહ્યા છે. અને સલાહ આપી રહ્યા છે કે, જવાબદારી આપે તો ઠીક ન આપે તો વાંધો નહીં આપણે કામ કરતા રહેવાનું સામે તરફથી વિજય રૂપાણી જવાબ આપી રહ્યા છે કે, હા બરાબર છે.

એ તો એમ જ હોય સમગ્ર વાતચીતમાં કોની અને કઈ જવાબદારી છે. તે અંગે કોઈ ફરક પડતો નથી. પણ એક વાત તો નક્કી જ રૂપાણી જ્યારે પણ પાર્ટી જવાબદારી થશે તે સંગઠનમાં હશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *