Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
મેઘરાજા તોફાની બેટિંગ કરવા આવી રહ્યા છે, અંબાલાલ પટેલે જાહેર કરી મોટી આગાહી, આ વિસ્તારમાં ખબકશે મુશળધાર વરસાદ - GUJJUFAN

મેઘરાજા તોફાની બેટિંગ કરવા આવી રહ્યા છે, અંબાલાલ પટેલે જાહેર કરી મોટી આગાહી, આ વિસ્તારમાં ખબકશે મુશળધાર વરસાદ

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં કડાકા ભડાકા સાથે સારા વરસાદને લઈને અંધાણો વ્યક્ત કર્યા છે. આગામી બે દિવસ રાજ્યમાં સારા વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાવાને કારણે રાજ્યના અનેક વિસ્તારમાં સારો વરસાદ થશે. હાલ રાજ્યમાં ચોમાસુ અંતિમ તબક્કામાં છે, ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા સારા વરસાદને લઈને વ્યક્ત કરવામાં આવી રહ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં આગળ પાંચ દિવસ વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી કરી છે. નર્મદા નદી કાંઠે ના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગે અનુસાર આજે પણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં આજે નવસારી, તાપી, સુરત, વલસાડ અને દાહોદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી ને લઈને જણાવવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, દક્ષિણ ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળી રહ્યો છે જળબંબાકાર સ્થિતિ સર્જાય છે.

દક્ષિણ ગુજરાતમાં લગભગ મોટાભાગના વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થાય છે. હવામાન વિભાગની આગે અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે થી અતિ ભારે વરસાદના લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

સાપુતારામાં પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઉપર વાસમાં ભારે વરસાદ પડવાને કારણે દક્ષિણ ગુજરાતના અનેક ડેમો હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.  અંબાલાલ પટેલ દ્વારા સારા વરસાદને લઈને વ્યક્ત કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં લગભગ મોટાભાગના વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થાય છે. એક રાઉન્ડ જોવા મળી રહ્યો છે જળબંબાકાર સ્થિતિ સર્જાય છે. આગામી બે દિવસ રાજ્યમાં સારા વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *