Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
આગામી ચાર દિવસ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે મેઘરાજા બોલાવશે બઘડાટી - GUJJUFAN

આગામી ચાર દિવસ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે મેઘરાજા બોલાવશે બઘડાટી

હવામાન વિભાગે મોટી આગાહી વ્યક્ત કરી છે. આજે રાજ્યમાં 109 તાલુકામાં વરસાદ છે વરસાદની આગાહીના વચ્ચે રાજ્યમાં દક્ષિણ ગુજરાતની 13 તારીખ રોજ ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં વલસાડ નવસારી અને દમણમાં ભારે વરસાદ થશે. આ સિવાય ડાંગ, નર્મદા માં પણ મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે. બંગાળમાં લો પ્રેસર સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગ દ્વારા 12, 13, 14, 15 તારીખના રોજ અલગ અલગ વિસ્તારમાં વરસાદ થવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર વરસાદ ભુક્કા બોલાવી શકે છે. તેઓ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે. ફરી એકવાર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. નવસારીમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

ભારે વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આજે ફરી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદને લઈને હવામાં વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર મધ્યમ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.

જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ અનેક વિસ્તારમાં ભારે હતી. ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ફરી એકવાર તારીખ 12થી લઈને 15 સુધીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેમાં વલસાડ નવસારી અને દમણમાં ભારે વરસાદ થશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનામાં બીજા અઠવાડિયે વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. . બંગાળમાં લો પ્રેસર સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *