Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી ચાર દિવસ કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી - GUJJUFAN

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી ચાર દિવસ કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

ગુજરાતમાં આગામી ચાર દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ચાર દિવસ રાજ્યમાં મળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છુટા છવાયા વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરી છે. અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે. રાજ્યમાં દ્વારકા સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા સિવાય રહી છે.

હવામાન વિભાગની વાત કરવામાં આવે તો 1 ઓગસ્ટ આજે રાજ્યમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં સારા વરસાદને લઈને અંધારું વ્યક્ત કર્યા છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં સારો વરસાદ નોંધાઈ શકે છે.

તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. નદી નાળાઓમાં નવા નીર નોંધાયા છે. જુલાઈ બાદ હવે ઓગસ્ટ મહિનામાં પણ ભારે થી અતિભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે હાલ રાજ્યમાં આંશિક વાદળછાયું વાતાવરણને લઈને આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ દિલ્હીની ગતિવિધિમાં ઘટાડો થશે. વરસાદનું આગામી રાઉન્ડ 4 ઓગસ્ટ થી શરૂ થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર દિલ્હીમાં સામાન્ય વરસાદ થઈ રહ્યો છે.

ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદને આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *