Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ તારીખે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી - GUJJUFAN

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ તારીખે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં ધોધમાર વરસાદના બીજા રાઉન્ડ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે વલસાડમાં સારો વરસાદ નોંધાયો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આગામી 24 કલાક ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આગામી 25 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ જોવા મળશે. તેઓ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે નર્મદા નદી માં પાણીની સારી એવી આવક જોવા મળી રહી છે.

તો ભારે વરસાદને લઈને હવામાં વિભાગે પણ આગાહી વ્યક્ત કરે છે. ત્યારે હવામાન નિષ્ણાત પટેલે ગુજરાતમાં વરસાદીમાં હોય તેને લઈને આગાહી કરે છે. હવામાન સાથે અંબાલાલ પટેલ ની આગાહી કરતા જણાવ્યું હતું કે, આ વખતે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર રહેશે.

રાજ્યમાં વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. આ ઉપરાંત સપ્ટેમ્બર માસની શરૂઆતથી જ સારો એવો વરસાદ નોંધાયો છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ ક્ષત્રિય થવાને કારણે ગુજરાતમાં વરસાદ જોવા મળશે. તેવું જણાવવામાં આવ્યું છે.

રાજ્યમાં 24 કલાક કચ્છ સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના લઈને આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ જામનગર, દ્વારકા, રાજકોટમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.

હવામાન વિભાગની માહિતી અનુસાર 23 ઓગસ્ટે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 23 અને મહત્તમ તાપમાન 32 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહત્તમ તાપમાન 32 રહે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *