હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રી બંનેએ કરી વરસાદની આગાહી, નવરાત્રીમાં વરસાદને લઈને બંનેની આગાહી આમને સામને, જાણો

ડાંગ જિલ્લાની અંદર મેઘરાજાએ ચારે બાજુ ધૂમ મચાવી હતી. ત્યારે હાલમાં વરસાદનો ત્રીજા રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ત્રીજો રાઉન્ડ શરૂ થવાની સાથે એક અલગ પ્રકારની ખુશી જોવા મળી રહી છે. ભાદરવા મહિનાની શરૂઆતની સાથે રાજ્યમાં સારો વરસાદ જોવા મળી રહ્યો હતો. ત્યારે સુરત, વલસાડ, ડાંગ, તાપી નર્મદામાં સારા વરસાદને લઈને અંધાણો વ્યક્ત કરવામાં આવી રહ્યા છે.

હવામાન વિભાગ દ્વારા સારા વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર નવરાત્રીમાં સારા અથવા નહિવત વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ અંબાલાલ પટેલે રાજ્યમાં નવરાત્રીમાં મેઘ મહેર જોવા મળશે

તેવા એંધાણો વ્યક્ત કર્યા છે. નવા નક્ષત્રમાં પ્રવેશ કરવાની સાથે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે. ઉત્તર નક્ષત્રમાં પ્રવેશની સાથે આગામી ચાર થી પાંચ દિવસ ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલ દ્વારા ફરી એક વાર મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા 23 સપ્ટેમ્બર વરસાદી સિસ્ટમ સક્રિય થશે. તેવું જણાવવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં 27 સપ્ટેમ્બરને થી લઈને 5 ઓક્ટોબર સુધી વરસાદ જોવા મળશે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર સપ્ટેમ્બર મહિના ના બીજા અઠવાડિયે ધોધમાર વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર રાજ્યમાં અનેક વિસ્તારમાં સારો વરસાદ રહેશે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલ દ્વારા ફરી એક વાર મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ભાદરવા મહિનાની શરૂઆતની સાથે રાજ્યમાં સારો વરસાદ જોવા મળી રહ્યો હતો. અંબાલાલ પટેલે રાજ્યમાં નવરાત્રીમાં મેઘ મહેર જોવા મળશે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *