રાજધાની દિલ્હીમાં વાદળછાયું વાતાવરણને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. સાથે જ ગુજરાતમાં પણ વરસાદને લઈને મોટા સંકેત આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરાય છે. આગામી દિવસોમાં ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરાય છે. દેશના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે. હવામાન વિભાગ મુજબ હાલમાં દિલ્હીમાં ધુમ્મસ જોવા મળી રહ્યું છે.
પરંતુ આગામી દિવસોમાં નવો વેસ્ટન ડીસટેબલ્સને કારણે 19 જાન્યુઆરી હળવો વરસાદ પડી શકે છે. આ વખતે દિલ્હીમાં શિયાળાની ઋતુમાં અત્યાર સુધી વરસાદ થયો નથી, હવામાન વિભાગે નવેમ્બર અને ડિસેમ્બરમાં મજબૂત વેસ્ટન ડીસ્ટર્બન્સના અભાવને આનું કારણે અપાયું છે. પંજાબ કૃષિ યુનિવર્સિટી હવામાન વિભાગના નિષ્ણાંતે જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે.
ને કારણે છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ નોંધાવવામાં આવ્યો છે. અને સામાન્ય 27 મીમી છે. જ્યારે 28 અને 29 જાન્યુઆરીએ ફરી એકવાર વરસાદને લઈને સંભાવના જોવા મળી રહી છે. ગુજરાતમાં ઠંડીનો માહોલ વચ્ચે હવે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગ 28 જાન્યુઆરી ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની આગાહી કરાય છે. આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવ ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગ મુજબ હાલમાં દિલ્હીમાં ધુમ્મસ જોવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં નવો વેસ્ટન ડીસટેબલ્સને કારણે 19 જાન્યુઆરી હળવો વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરાય છે. દિલ્હીમાં શિયાળાની ઋતુમાં અત્યાર સુધી વરસાદ થયો નથી હવામાન વિભાગે નવેમ્બર અને ડિસેમ્બરમાં મજબૂત વેસ્ટન ડીસ્ટર્બન્સના અભાવને આનું કારણે અપાયું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!