શિયાળામાં હવામાન વિભાગે વરસાદને લઈને કરી આગાહી પાંચ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, ગુજરાતમાં ચિંતા ના વાદળ…

પંજાબ સહિત પાંચ રાજ્યમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આજે પવનની દિશા બદલાવાને કારણે દિલ્હી એનસીઆર માં રવિવારે સવારે પ્રદૂષણના સ્તરમાં થોડો ઘટાડો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પંજાબ સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં સાત તારીખના રોજ સામાન્ય વરસાદની આગાહી કરી છે. જેને કારણે હવામાં સુધારો જોવા મળી શકે છે, દિલ્હીના પ્રદૂષણના મુખ્ય કારણ પરાળી સળગવાના છે,

અને પંજાબ હાલમાં સૌથી વધુ પરાળી બાળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર જમ્મુ અને કાશ્મીર તેના આસપાસના પ્રદેશ પર એક સીસ્ટમ સક્રિય થઈ છે. જેનાથી ચક્રવાત પરિભ્રમણ અને તેના નજીકના પંજાબ પર સર્જાઈ શકે છે.

પૂર્વીય પવન ઓછામાં ઓછા આગામી બે થી ત્રણ દિવસ સુધી ફૂંકાતા રહેશે 9 નવેમ્બરથી ફરી એકવાર પવન પોતાની દિશા બદલશે જેનાથી પ્રદૂષણ વધુ વધશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ કાશ્મીર લદાખ હિમાંચલ પ્રદેશમાં મધ્ય મ બરફ પડી શકે છે.

બીજી તરફ ઉત્તરાખંડમાં છ અને સાત તારીખના રોજ હિમવર્ષા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી બે દિવસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાં સુધારો જોવા મળી શકે છે, દિલ્હીના પ્રદૂષણના મુખ્ય કારણ પરાળી સળગવાના છે,

આગામી બે દિવસ દિલ્લીમાં લઘુતમ તાપમાન 17 ડીગ્રી અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેશે, વાતાવરણ રહેવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. પાંચ રાજ્યમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *