Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
હવામાન વિભાગ / આગામી પાંચ દિવસોમાં આ રાજ્યમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી. - GUJJUFAN

હવામાન વિભાગ / આગામી પાંચ દિવસોમાં આ રાજ્યમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી.

lMD વરસાદને લઈને એલર્ટ જારી કર્યું છે. પૂર્વ-પશ્ચિમ ની કેટલી જગ્યા પર 25 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ 27 ઓગસ્ટ સુધી વરસાદ થશે તેવું વ્યક્ત કરવામાં આવ્યું છે.જેમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સહિત કેટલાક અન્ય રાજ્યો પણ સામેલ છે. વરસાદ થી આ રાજ્યમાં લોકોને ગરમીથી છુટકારો મળ્યો છે.

આ દરમિયાન ભારત હવામાન IMD એ જાણકારી આપી છે કે, બુધવારથી લઈને આવતા કેટલાક દિવસો સુધી કેટલાક રાજ્યમાં સતત વરસાદ રહેશે, આને કારણે તેમને એલર્ટ જારી કર્યું છે.

lMD નું કહેવું છે કે, ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગમાં અનેક વિસ્તારોમાં અને પશ્ચિમી ભાગોને કેટલીક જગ્યાએ 25 ઓગસ્ટ સુધી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ દરમ્યાન કોઈ જગ્યાએ હો તો ક્યાંક જગ્યાએ મધ્યમ વરસાદ થશે તેવી પણ જાણકારી આપવામાં આવી છે. ત્યારે નોર્થ-ઈસ્ટ ભારત, મધ્ય ભારત અને પશ્ચિમી તટ વિસ્તારમાં આવતા ચારથી પાંચ દિવસો સુધી ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ સાથે ઉત્તર પૂર્વ ભારત બંગાળના સૌથી હિમાલય વિસ્તાર અને સિક્કીમમાં 27 ઓગસ્ટ સુધી વરસાદ થશે. તેમજ આસામ અને મેઘાલયના મોટા વિસ્તારમાં 25 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

યુપી, બિહાર અને ઝારખંડમાં 27 ઓગસ્ટ સુધી ઝરમર વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *