ચોમાસાના વિદાય ને લઈને હવામાન વિભાગે કરી મોટી જાહેરાત, ઓક્ટોબર મહિનાની આ તારીખે..

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ છૂટો છવાયો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ આગામી ત્રણ દિવસ સામાન્ય અને છૂટો છવાયો વરસાદ રહેશે. હાલ કોઈ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી. અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટા પડવાની શક્યતા જોવા મળી રહી છે. માત્ર દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે તેવું જણાવવામાં આવ્યું છે.

વાતાવરણ માં પલટો અચાનક જોવા મળ્યો હતો. સુરતમાં કતારગામ, અડાજણ અને અઠવા ગેટ જેવા અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો હતો. સુરતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા હતા. ગુજરાતમાં ચોમાસાને વિદાય ક્રમશઃ થવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

21 સપ્ટેમ્બર થી કચ્છમાંથી ચોમાસાના વિદાય થવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માત્ર વરસાદી ઝાપટા પડવાને લઈને સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. . ગુજરાતમાં સામાન્ય અને છૂટો થયો વરસાદને લઈને વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં ઓક્ટોબર મહિનાના અંતમાં ચોમાસુ વિદાય લેશે તેવી સંભાવના કરી છે. ચોમાસાના વિદાય ને લઈને હવામાં વિભાગે મોટી આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ત્રણ થી ચાર દિવસ વરસાદ જોવા મળશે.

હવામાન વિભાગની આગાહી મુજબ ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં વરસાદી માહોલ જોવા મળશે. અને અમુક વિસ્તારોમાં છૂટો છવાયા વરસાદ પણ જોવા મળશે. ભારે વરસાદની કોઈ સંભાવના હાલ નથી.

ત્યારે હવામાન વિભાગ દ્વારા ઓક્ટોબર મહિનાના અંતમાં વરસાદ વિદાય લેશે તેવું જણાવવામાં આવ્યું છે. ફરી એકવાર વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ નોંધાઈ શકે છેઅમદાવાદમાં સામાન્ય વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *