હવામાન વિભાગ : વરસાદી માહોલ ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ ની આગાહી
આગામી ત્રણ દિવસ વરસાદી મહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આગામી ત્રણ દિવસ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. બે અને ત્રણ તારીખે વરસાદ નું જોર વધશે અને કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હજુ પણ ૨૯ ટકા વરસાદની ઘટ છે.
રાજ્યમાં અત્યાર સુધી વરસાદ વરસ્યો છે, તે ખેતી લાયક લાયક છે, તે ખેતી માટે સારો છે દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ છે.
દાહોદ સહિતના આસપાસના વિસ્તારમાં સામાન્ય વરસાદ વરસ્યો છે અને ઠંડક પ્રસરી છે. દાહોદ જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છે.
રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો ૩૩ ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વધુ વરસાદ વલસાડમાં 33.70 ટકા નોંધાયો છે. રાજ્યમાં વરસાદની વાત કરીએ તો અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં 20.23સાથે સિઝનનો સૌથી વધુ 35.19 ટકા વરસાદ નોંધાયો છે.
કચ્છમાં પાસપોર્ટ 5.27 ઇંચ સાથે 30.25 ટકા ગુજરાતમાં 7.95 સાથે મોસમનો 28.16 ટકા સૌરાષ્ટ્રમાં 8.77 સાથે સિઝનનો 31.89 ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 30.56 ઇંચ સાથે વરસાદ વરસ્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!