Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
હવામાન વિભાગની મોટી આગાહી / આ રાજ્યમાં આગામી બે દિવસ ભારે પવન સાથે કમોસમી માવઠું થવાની શક્યતા.. - GUJJUFAN

હવામાન વિભાગની મોટી આગાહી / આ રાજ્યમાં આગામી બે દિવસ ભારે પવન સાથે કમોસમી માવઠું થવાની શક્યતા..

હવામાન વિભાગની મોટી આગાહી છે કડકડતી ઠંડી વચ્ચે પણ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે, આગામી થોડા દિવસ માટે રાહત મળશે પણ ઝડપી પવન ફૂંકાવા નું ચાલુ રહેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે દિલ્હીમાં તડકો નીકળ્યો છે.

તેમ જ પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તમિલનાડુ, પોંડિચેરી અને અમુક રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થવાની શક્યતા સૂત્રો અનુસાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે, રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી માવઠું થઈ શકે છે.

અને વાતાવરણમાં પલટો આવી શકે છે ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

તેમજ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કડકડતી ઠંડી પણ વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં સતત હિમવર્ષાને થવાને કારણે ભારતના કેટલા રાજ્ય માં તેની અસર જોવા મળી રહી છે.

આ મહિના દરમિયાન વાતાવરણ હોય છે, પરંતુ હવામાન વિભાગના કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં તમિલનાડુ, કેરળ માં પાંચ દિવસ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *