હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 30 નવેમ્બરે આ વિસ્તારમાં કમોસમી વરસાદની કરી આગાહી

રાજ્યમાં ભારે કમોસમી વરસાદની આગાહી શક્યતા જોવા મળી રહી છે. જ્યારે આ અંગે અંબાલાલ પટેલ ની આગાહી કરતા જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં હવામાન દબાણ સર્જાતા 30 નવેમ્બર દક્ષિણ ગુજરાત અને દક્ષિણ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 1 અને 2 ડિસેમ્બર રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે.

પંચમહાલ, મહેસાણા, બનાસકાંઠા માં વરસાદ ની શક્યતા છે. તેમજ ઘણા વિસ્તારમાં વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

કચ્છના ભાગોમાં પણ કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ માવઠા ભારે વરસાદ રહેશે તેઓ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું.

ડિસેમ્બર મહિનામાં બંગાળ ની ખાડી શુક્રવાર ઊભો થશે ડિસેમ્બરમાં બીજા સપ્તાહમાં ઠંડીનો પારો વર્ષે 19 સપ્ટેમ્બરે ફરી હવામાન પલટા શકે છે.

આ ઉપરાંત ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પ્રદેશમાં ભારે વરસાદ થઇ શકે છે. આ રીતે ગુજરાતમાં ગાજવીજ સાથે ઠંડી પડશે. તેમજ જાન્યુઆરી ની શરૂઆતમાં ઠંડી પડી શકે છે.

ડિસેમ્બરમાં કમોસમી માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી હતી. ડિસેમ્બરમાં કમોસમી માવઠાની આગાહી ખેડૂતોમાં ભય પ્રસરી રહ્યો છે. ખેડૂતો પોતાના ખેતરના ઉભા પાક અંગે ચિંતિત છે.

ખેડૂતોનો માલ પણ ભૂલો પડ્યો હોવાથી વાતે પણ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તારે એપીએમસી પણ તકેદારી દાખવતાં ખેડૂતોનો માલ મગફળીને સલામત સ્થળે ખસેડવા માટે તકેદારી લેવાઈ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *