હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આપી સૌથી મોટી આગાહી..

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ચોમાસુ હવે ધીરે ધીરે વિદાય વિશે વિદાય ના ચિન્હો તરીકે હાલમાં ચોક્કસ પ્રકારના જીવો આકાશમાં ઊડી રહ્યા છે. જે ચોમાસાની વિદાયના સંકેત બતાવે છે. સામાન્ય રીતે જયા વરસાદ મંડાઈ છે ત્યાં જ ખલાસ થાય છે. ત્યાંથી વાદળ થતા હોય છે, ત્યાં જ અલોપ થઇ જાય છે. પાણી સામાન્ય રીતે ઉતરવા માંડે.

રાત્રિના પહેલા પ્રહરમાં સુધી વરસાદનું જોર સામાન્ય રહે, મેઘવા આવતો બંધ પડે. કેસરિયા પવન વરસાદ આવતો તેજ પવન થીજ આગળ આવવા માટે આ બધા ચોમાસુ વિદાય લેવા ના ચિન્હો છે.

જ્યાં સુધી પૂર્વનો પવન ચોખ્ખો ન થાય ત્યાં સુધી થોડા ઘણા વરસાદી ઝાપટાની શક્યતા રહેતી હોય છે. ઓક્ટોબર ના પ્રથમ સપ્તાહમાં ચોમાસુ વિદાય લેવાની શક્યતા રહેશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું હતું.

કઠોળને એકદમ ફાલ આવવા માંડે, પવન ના વાદળો આવતા બંધ પડી જાય, આકાશનો રંગ રાતો થઈ જાય, વગડા નો આખો દેખાવ પડી જાય,

માળા બાંધવા માટે શિયાળુ અને પૂર્વના પવનના લહેરો આવવા માંડે ત્યારે ધીમે ધીમે વરસાદ વિદાય લે છે. હવે સપ્તાહના અંત સુધીમાં વરસાદ વિદાય લેશે.

પરંતુ ત્યાર પછી કમોસમી વરસાદની શક્યતા રહેશે. અરબી સમુદ્રમાં હવાના હળવા દબાણ ઊભું થવાની શક્યતા રહેશે તારીખ 8 અને 9 ઓક્ટોબરના આસપાસ સમુદ્રના હવાના હળવા દબાણ ઊભું થવાની શક્યતા રહેશે. દરિયાકિનારે પવનનું જોર વધશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *