હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 24 થી 48 કલાક આ વિસ્તારમાં વરસાદને લઈને કરી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદના કારણે ફરી એકવાર આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના મોટા ભાગમાં પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવે ચોમાસું નજીક આવી રહી છે. ત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલ દ્વારા ફરી એક વાર આગાહી કરવામાં આવી છે. આગામી 10 જૂન સુધીમાં ઉત્તર ગુજરાતમાં ચોમાસુ પહોંચી જશે અને ભારે વરસાદ પણ શરૂ થઈ જશે એમાં 15 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં નિયમિત રીતે ચોમાસુ બેસી જવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાત અરવલ્લી તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ સારો વરસાદ ની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની સાથે જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યો છે.

જેના કારણે આગામી થોડા દિવસોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને દ્વારા પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસુ સમયસર રહેશે તેવી આગાહી હવામાન વિભાગ અને નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે બીજી બાજુ રાજ્યમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. આ સાથે ગુજરાતમાં 15 જૂનથી નિયમિત ચોમાસું શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત ગુજરાતના અરવલ્લી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે દક્ષિણ ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં આઠ ઈંચ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *