સમાચાર

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો ક્યાં ક્યાં પડશે વરસાદ

રાજ્યમાં વરસાદને લઈને જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી જાણો. ક્યારે આવશે ભાદરવા મહિનામાં ભરપૂર વરસાદ રહેશે તેવી આગાહી હવામાન અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે. અને અનેક જિલ્લામાં સારો વરસાદ નોંધાયો છે. ત્યારે નદી નાળાના નવા નીર આવ્યા છે.

જુલાઈ મહિના બાદ વરસાદ પાછો ખેંચાતા વરસાદની કાગડોળે રાહ જોવાથી હતી, અને ખેડૂતોએ સિંચાઇના પાણી માટે વલખા મારી રહ્યા હતા. ત્યારે વેસ્ટન સિસ્ટમ સક્રિય થતા હવે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે.

હવામાન વિભાગે પણ આગામી બે દિવસ સુધી વરસાદની આગાહી કરતા રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. ત્યારે હવામાન અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી આપી છે.

એ મહત્વનું છે કે, 79 તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જેમાં 12 તાલુકામાં 40% થી વધારે વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથમાં ગઈકાલે મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતોમાં રાહતનો શ્વાસ લીધો હતો. ખેડૂતોના ઉભા પાકને ફરીથી નવજીવન મળ્યું છે.

રાજ્યમાં વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ફરીથી પાકને નવજીવન મળ્યું છે. અને લોકોમાં ફરી એકવાર આશાનું કિરણ જાગ્યું છે.

ગુજરાતના અનેક પથોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, અને વાતાવરણમાં ફેરફાર થયો છે. મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે, ત્યારે હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે. કે આગામી દિવસોમાં હજી ધોધમાર વરસાદ આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *