Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
રાજ્યમાં આ તારીખથી ચોમાસાની થશે ધમાકેદાર એન્ટ્રી, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી - GUJJUFAN

રાજ્યમાં આ તારીખથી ચોમાસાની થશે ધમાકેદાર એન્ટ્રી, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર ભારતના ખેડૂતો વરસાદની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અલગ અલગ દિશામાં પવન ફૂંકાઇ રહ્યો છે. આ સાથે ભારતની અંદર ગુજરાતમાં 2022 સારો વરસાદ થાય તેવી શક્યતા હવામાન અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. આ વર્ષે ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને દેશની બે મહત્વની નદી ગંગા અને યમુના માં ભારે વરસાદ ની આવક જોવા મળી શકે છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ સૌ પ્રથમ કેરળમાં વરસાદ જોવા મળશે. અને ત્યારબાદ થોડા દિવસ બાદ ગુજરાતમાં વરસાદનું આગમન થશે. હવામાન સમાચાર પટેલની આગાહી અનુસાર આ વર્ષે ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર સામે આવી રહ્યા છે.

રાજ્યમાં આગામી ચારથી પાંચ દિવસ વાતાવરણમાં ફેરફાર ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં આગામી બેથી ત્રણ દિવસ કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલનું કહેવું છે કે, જૂનની આસપાસ ગુજરાતમાં ખૂબ સારો વરસાદ થઇ શકે છે. જુલાઇ દરમિયાન ગુજરાતના અમરેલી સહિત અન્ય વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા અને એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે.

યોગ્ય પ્રમાણમાં વરસાદ થશે તો ખેડૂતોનો મુખ્ય લાભ થશે, તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઓગસ્ટ મહિના દરમિયાન તાપી નદીના જળમાં વધારો થશે.

નદીમાં પાણી વધવાને કારણે મુખ્ય અસર ડેમ ઉપર જોવા મળે છે. ખેડૂતોને પોતાની વાવણી દરમિયાન પૂરતું પાણી મળી રહે જેથી કરી ખેડૂતોને મુશ્કેલી ના ઊભી થાય. આ વર્ષે સારા વરસાદને લઈને હવામાન અંબાલાલ પટેલ ની આગાહી કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *