Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, આગામી દિવસોમાં આ વિસ્તારમાં થશે કમોસમી માવઠું - GUJJUFAN

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, આગામી દિવસોમાં આ વિસ્તારમાં થશે કમોસમી માવઠું

સમગ્ર દેશમાં તારી 4 થી 11 જાન્યુઆરી વચ્ચે ગુજરાતમાં ફરી એક વાર કમોસમી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અને કમોસમી વરસાદની ગતિવિધિ સતત ચાલુ રહેશે. મતલબ કે નવા વર્ષના પ્રારંભમાં જાન્યુઆરી મહિનો હવામાન વાદળછાયુ વાતાવરણ ભારે ઠંડી અને તાપમાનમાં વધઘટ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે જાન્યુઆરી મહિનામાં તારીખ 8,9,10 ના રોજ દેશની અંદર ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આજ 31 ડીસેમ્બર સમગ્ર દેશમાં ફરી એકવાર રાજ્યમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વરસાદ અંબાલાલ પટેલે જણાવ્યું કે ગ્રહોની રાશિ પરિવર્તન અને જળ ગાયક નક્ષત્રના યોગ હોવાથી પૃથ્વી તત્વની રાશિ છે.

જેના કારણે હવામાનમાં મોટો અવાર-નવાર યોગ બની રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઉત્તર પર્વતીય પ્રદેશ થી લઈને પંજાબ હરિયાણા મધ્યપ્રદેશ રાજસ્થાન સુધી સુધીના ભાગોમાં ભારે માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

તેમજ આવનાર નવું વર્ષ કમોસમી વરસાદ લઈને આવશે, જેથી ખેતીને નુકસાન થાય તેવી શક્યતા પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે તારીખ 4 થી 11 જાન્યુઆરી વચ્ચે કમોસમી માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે જેને લઇને ખેડૂતો માટે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અને આગામી નવા વર્ષમાં જાન્યુઆરીમાં થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *