વિજય સુવાળા ના ઘેર થયો ચમત્કાર, સાક્ષાત ગોગા મહારાજે આપ્યા દર્શન..

ગુજરાતના કલાકારો એ ગુજરાતનું નામ આખા વિશ્વમાં રોશન કર્યું છે. આ બધા કલાકારોને ગુજરાતમાં બધા લોકો ઓળખતા હોય છે અને તેમને ખૂબ પસંદ કરતા હોય છે. તે પોતાના નવા ગીતો રજુ કરતા હોય છે, અને તે ગીતો ધૂમ મચાવતા હોય છે.ગુજરાત કલાકારો પોતાના પ્રોગ્રામ વિદેશમાં પણ કરતા હોય છે.

વિદેશના લોકો પણ તેમનો અવાજ સાંભળીને ચાહક થઈ જતા હોય છે. તમને જણાવી દઇએ કે આ કલાકારોના ખૂબ ચાહકો હોય છે, જે ખૂબ તેમને પસંદ કરતા હોય છે. તેમના લાઈવ પ્રોગ્રામ માં પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી.

તેવામાં જે કલાકાર વિશે જાણીએ આપણા ગુજરાતી કલાકાર વિજય સુવાળા ને તમે જાણતા હશો. વિજય સુવાળા આજે ગુજરાતના લોકપ્રિય સિંગર છે. અને ગુજરાતમાં તેમનો મોટા ચાહકો છે, તેમના દરેક સોંગ સુપરહિટ જતા હોય છે. ગુજરાતમાં તેમના લાખો સંખ્યામાં ચાહકો છે.

તમને જણાવી દઈએ કે, નાગપાંચમના દિવસે સાક્ષાત ગોગા મહારાજ દર્શન આપ્યા હતા. વિજય સુવાળા એક ભુવાજી પણ છે વિજય સુવાળા ના ઘેર સાક્ષાત ગોગા મહારાજ દર્શન આપ્યા હતા.

સુવાળા ને ગોગા મહારાજ પર ખૂબ જ શ્રદ્ધા છે, તે ગોગા મહારાજ ને ખૂબ માને છે.ત્યારે તેમણે કંકુના તિલક થી ગોગા મહારાજને વધાવ્યા હતા. વિજય સુવાળા નું આ એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોવા મળ્યો હતો.

તેમણે ગોગા મહારાજના આશીર્વાદ પણ લીધા હતા. ખરેખર આ ગુજરાતની ધરતી ને ધન્ય છે કે, જે અવારનવાર ઘણા આવા ચમત્કાર જોવા મળે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *