Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
મિશન 2022 : ભાજપે ચૂંટણી જીતવા માટે 5 નેતાને ઉતાર્યા મેદાનમાં, જાણો કોને કોને જવાબદારી સોંપાઈ - GUJJUFAN

મિશન 2022 : ભાજપે ચૂંટણી જીતવા માટે 5 નેતાને ઉતાર્યા મેદાનમાં, જાણો કોને કોને જવાબદારી સોંપાઈ

ગુજરાતના કેન્દ્રીય મંત્રી કશે રાજ્યોનો પ્રવાસ, કેન્દ્રીય મંત્રી ગુજરાત આવશે. કેન્દ્રીય મંત્રીઓને ચૂંટણીલક્ષી જવાબદારી સોપાઈ.વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ત્યારે કેન્દ્રીય મંત્રી ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 15 ઓગસ્ટ બાદ કેન્દ્રીય મંત્રી ગુજરાત છે. ભાજપના પાંચ દિગ્ગજ નેતાઓને આ જવાબદારી સોંપવામાં આવશે. ચૂંટણીને લઈC જિલ્લાવાઇજ જવાબદારી સોંપવામાં આવશે. આમંત્રી ગુજરાત પ્રવાસ કરી લોક સંવાદ કરશે. ૧૬ થી ૧૯ ઓક્ટોબર સુધી મંત્રીઓ ગુજરાત નો પ્રવાસ કરશે.

આ પાંચ કેન્દ્રીય મંત્રી ઓ ને..

મંત્રી દર્શના જરદોશ ને દક્ષિણ ગુજરાત જિલ્લા ની જવાબદારી સોંપવામાં આવી છે.

પરસોતમ રૂપાલા ને ઉત્તર ગુજરાત ના જિલ્લા નો પ્રવાસ કરશે.

મંત્રી મનસુખ માંડવિયા ને સૌરાષ્ટ્રના 5 જિલ્લા નો પ્રવાસ કરશે.

મંત્રી દેવુસિંહ ચૌહાણ મધ્ય ગુજરાત ના 6 જિલ્લાનો જવાબદારી સોંપવામાં આવી છે.

મંત્રી મહેન્દ્ર મુંજપરા સૌરાષ્ટ્ર નેતાઓનો સંપર્ક કરશે.

આ અલગ-અલગ જવાબદારી મંત્રીઓને સોંપવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીને લઈને મંત્રીઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અને કેટલાક નેતા અને કાર્યકર્તાઓ નો સંપર્ક કરી શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *