તમને જણાવી દઈએ કે, ખેડૂતો છેલ્લા નવ મહિના કરતાં વધારે સમયથી દિલ્હીની સરહદો પર પ્રદર્શન કરી રહ્યા છે. એટલું જ નહીં પણ હવે ખેડૂતોએ તેમના આંદોલનને વધારે વેગ આપ્યો છે. આજે ખેડૂતો સંગઠન દ્વારા હરિયાણાના કર્નાલ મહાપંચાયત બાદ મિની સચિવાલય સુધી માર્ચ કાઢવામાં આવી હતી. અને તારા કરીને માહિતી આપી કે તેમના ખેડૂત સાથીઓ સચિવાલય પહોંચ્યા હતા.
જ્યાં પોલીસે તેમની અટકાયત પણ કરી હતી, પરંતુ યુવાઓના તો સામે પોલીસે તેમના છોડવા પડ્યા હતા. વધુમાં તેમણે કહ્યું કે, તેઓ પણ ખેડૂતો સાથે સચિવાલયમાં ઉપસ્થિત છું.
અને આ લડાઈ ચાલુ રહેશે. ચૂંટણી સમયે કૃષિ કાયદા પર દબાણ કરાશે. થોડા દિવસ પહેલા ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં મહાપંચાયત માં આયોજન થયું હતું.
જેમાં ખેડૂત નેતાઓએ ભાજપ સામે ઘણા નિવેદન આપ્યા હતા, સાથે તેમણે જણાવ્યું હતું કે, આગામી ચૂંટણી વખતે કૃષિ કાયદાઓને પરત લેવા માટે દબાણ કરે છે.
સાથે જે એવું પણ બોલ્યા હતા કે, તેઓ ભાજપ સામે મોટી સભાનું આયોજન કરશે. ઉલ્લેખનીય છે કે, ખેડૂતો ત્રણ ખુરશી કાયદાનો છેલ્લા નવ મહિનાથી વિરોધ કરી રહ્યા છે.
તેની માંગ છે કે, સરકાર કૃષિ કાયદાઓની છે સરકાર કૃષિ કાયદાઓને પરત ખેંચે છે અને MSP પર કાયદો બનાવે ,પરંતુ સરકાર કૃષિ કાયદાઓ રદ કરવા માટે સ્પષ્ટ મનાઇ કરી દેવામાં આવી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!