રાજનીતિ / કોંગ્રેસ અને BTP ના 400થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા, જાણો..
તાપી જિલ્લાના વ્યારા શ્યામ પ્રસાદ મુખર્જી હોલમાં શનિવારે યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં બીટીપી અને કોંગ્રેસ સાથે છેડો ફાડીને 500 થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા અને કેસરીયો ખેસ પહેરી તેમાં જોડાયા હતા. મંત્રી ગણપત વસાવા અને અન્ય અગ્રણીઓએ તેમને શુભેચ્છા પાઠવી આવકાર્યા હતા.
તાપી જિલ્લાના વ્યારા ખાતે ભાજપમાં જોડાવાનું કાર્યક્રમ નગરપાલિકાના શ્યામ પ્રસાદ મુખર્જી હોલમાં રાખવામાં આવ્યો હતો.
જેમા તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને બીટીપીના આગેવાન સહિત વિવિધ કાર્યકરો અને હોદ્દેદારો પોતાના પક્ષ છોડીને ભાજપમાં જોડાયા હતા.
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે તૈયારી નો દોર શરૂ કરી દીધો છે. તેઓના આશીર્વાદ યાત્રા યોજી ને પોતાના પક્ષનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. કોંગ્રેસ અને BTP ના 400થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે.
ત્યારે હવે તાપી જિલ્લાના વ્યારા શ્યામ પ્રસાદ મુખર્જી ની હાજરીમાં અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!