આ મહિલાએ સંતાન માટે રાખી હતી માતા મોગલ ની માનતા ! માનતા રાખ્યાના એક જ વર્ષમાં દીકરાનો જન્મ થયો…
Mother Moghal’s belief was kept for her children: માતા મોગલ ની કૃપાદ્રષ્ટિ અનેક લોકોના જીવનમાં ચમત્કારિક અનુભવ થયા છે જે પણ વ્યક્તિએ માતાની કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત થાય તે વ્યક્તિ ધન્ય થઈ જાય છે. આજે તમને આવી જ એક મહિલા વિશે જણાવીએ જેનું જીવન પણ માતા મોકલે ધન્ય કરી દીધું આ મહિલાના લગ્ન પછી સંતાન સુખ ઈચ્છા થતી હતી. ( Mother ) પરંતુ લગ્નના 11 સ્વસ્થ થઈ ગયા હતા તેને સંતાનની પ્રાપ્તિ થઇ હતી. ત્યારે સંતાન દંપત્તિએ માતા મોગલ ની માનતા રાખી તેમણે સાંભળ્યું હતું કે માતા મોકલે 50 વર્ષે પણ સંતાન દીધા ના દાખલા છે.
તેવામાં પતિ પત્નીએ પણ લગ્નના 11 વર્ષ પછી તેમના ઘરે પારણું બંધાય તે માટે માનતા રાખી આ દંપતિ સંતાન માટે અનેક દવાઓ કરી ચૂક્યું છે. છતાં તેમણે 11 વર્ષ સુધી સંતાન પ્રાપ્ત થયું નહીં તેમણે માતા મોગલ પર શ્રદ્ધા આપીને સંતાન પ્રાપ્તિ માટે માનતા રાખી હતી.
માતાનો પરચો દંપતીને તુરંત જ મળ્યો માતા મોગલ ની માનતા રાખવાના એક જ વર્ષની અંદર આ દંપતિની સમસ્યાનો અંત આવી ગયો હતો લગ્નના 11 વર્ષ પછી માતા મોગલ ની કૃપાથી યુવતીના ઘરે પારણું બંધાવ્યું અને દીકરાનો જન્મ થયો હતો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!