ભાજપમાં હલચલ / આ દિગ્ગજ નેતાએ આપ્યું નિવેદન કહ્યું કે, સરકારે બિનઅનુભવી..

ગુજરાત રાજ્યમાં થયેલા સત્તા પરિવર્તનને લઈને કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. અગાઉ મનીષ દોશીએ કહ્યું હતું કે, નેતા બદલવાનું કરતા નીતિઓ બદલો. હવે આ મામલો લલિત વસોયા નું નિવેદન આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ લીધા છે. મંત્રીમંડળની પણ ઘટના થઈ ચૂકી છે. ખાસ વાત એ છે કે, નવા મંત્રીમંડળમાં જુના એ પણ મંત્રીનું સ્થાન આપવામાં આવ્યું નથી.

આ અંગે પ્રતિક્રિયા આપતાં રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા આ ધારાસભ્ય લલિત વસોયા નવા મંત્રીમંડળમાં વિવાદિત નિવેદન આપ્યું છે. તેમને એવું કહ્યું કે, સરકારે બિનઅનુભવી ડ્રાઇવર ના હાથમાં ગાડી આપી દીધી છે.

ગુજરાતની સાડા છ કરોડની પ્રજા નોંધારી મૂકી છે. બિનઅનુભવી માણસ નિમણૂક કરીને કથળેલા વહીવટને વધારે થતો કરવા માટે ભાજપે પ્રયત્ન કર્યો છે. આવો ત્યારે સ્પષ્ટ થયું છે.

કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અમારા જૂના ચાર મિત્રોને ભાજપે આ મંત્રીમંડળની અંદર જગ્યા આપી છે. એ પણ ગુજરાતની પ્રજા જોઈ રહી છે પક્ષપલટો કરનાર કોનો સમાવેશ કરવામાં નથી.

આવતો એ લોકો જતાં ભાજપ માં પડ્યા હશે તો ભવિષ્યમાં ટિકિટ પણ કપાઈ જશે. કારણ કે નો રિપીટ થિયરી. કોંગ્રેસમાંથી ભાજપમાં આવનાર અમારા ઘણા મિત્રો જેમના કોઈને સ્થાન નથી મળતું તેઓ ફરીથી કોંગ્રેસમાં જોડાવા ઇચ્છે તો પાર્ટી હવે અમારા તરફથી પોઝીટીવ વિચાર કરશે એ વાત ચોક્કસ છે.

આ શપથવિધિમાં પૂર્વ મુખ્યમંત્રી ની આખી ટીમ હાજર રહી હતી. બીજી તરફ ચૂંટણી નજીક આવી રહી હોવાનું દેખાતા ભાજપ સરકારે ઓબીસી, એસટી, એસસી મંત્રી વધારે બનાવી દીધા પહેલી વખત ચાર આદિવાસી મુખ્યમંત્રીની નિયુક્તિ કરવામાં આવી જ્યારે 27 બેઠકો છે.

એસટી માટે રિઝર્વ માનવામાં આવતી હતી, તેને કબજે કરવા માટે દાવ રમવામાં આવ્યો વર્ષોથી કચ્છ જિલ્લા માંથી જુદી જુદી બેઠકો પરથી ચૂંટાયેલા ડોક્ટર નીમાબેન આચાર્ય ને સ્પીકર નહીં, પણ મંત્રી બનવું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *