Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
રાજકારણમાં હલચલ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો સૌથી મોટો નિર્ણય.. - GUJJUFAN

રાજકારણમાં હલચલ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો સૌથી મોટો નિર્ણય..

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સાચા અર્થમાં ડિજિટલ સરકાર નો પ્રારંભ કર્યો છે. તેમના આદેશથી વિદેશમાં વસતા એનઆરઆઈ પરિવારોને ગુજરાત સાથેના પ્રશ્નો ઉકેલ લાવવા માટે એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. આવી એપ્લિકેશનની મદદથી વિદેશમાં વસતા લોકોના પડતર પ્રશ્નો તેમજ તેમની રજૂઆતો ને ઝડપથી નિકાલ આવશે.

આણંદ જિલ્લા કલેકટર મનોજ દક્ષિણ ના માર્ગદર્શન હેઠળ જિલ્લાના નાગરિકો માટે એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. જેને લઇને કલેક્ટર કચેરી ખાતે સાંસદ મિતેશ પટેલની ઉપસ્થિતિમાં લોન્ચ કરવામાં આવી હતી.

ટેકનોલોજીના ઉપયોગથી સામાન્ય પ્રજાજનોને સરકારી કચેરીમાં પડતર પ્રશ્નોનો ઝડપથી નિકાલ આવે તે માટે ગુડ ગવર્નસ આધારિત વિવિધ પગલાં લેવા માટે આણંદ જિલ્લાના વહીવટી અસરકારકતા વધારવા નો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે.

જિલ્લા કલેકટર જણાવ્યું હતું કે વેબ પેઇઝ બ્રાઉઝર ડેસ્કસ્ટોપ આધારિત મોબાઈલ પર ઓપરેટ થઇ શકે તેવી એપ્લિકેશન વિકસાવવામાં આવી છે.

જે અન્વયે વહીવટી અસરકારકતા વધારવા માટે ફીડબેક અને ફરિયાદ નિવારણ અંગે બનાવવામાં આવેલ એપ્લિકેશનનો ઉપયોગ દ્વારા અરજદારના પ્રશ્ન લગતી વિવિધ રજૂ કરવામાં આવી છે.

એપ્લિકેશનમાં અંદાજે 70 કરતા વધારે જુદી જુદી કચેરીઓ અને સાંકળી લેવામાં આવી છે.એપ્લિકેશનની મદદથી વિદેશમાં વસતા લોકોના પડતર પ્રશ્નો તેમજ તેમની રજૂઆતો ને ઝડપથી નિકાલ આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *