સમાચાર

રાજકારણમાં હલચલ / વિપક્ષ નેતા પરેશ ધાનાણી એ ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહારો અને કહ્યું કે..

આજથી બે વિધાનસભાનું સત્ર મળ્યું છે. ત્યારે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી નિવેદન આપતા કહ્યું હતું કે, સરકારની નિષ્ફળતા છુપાવવા ના દિવસો ઓછા કરે છે. ત્યારે વિપક્ષ સરકારની નિષ્ફળતાઓ ને ઉજાગર કરશે. વધુમાં પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, મહામારીમાં ત્રણ લાખથી વધુ ગુજરાતીઓ ને જીવ ગુમાવ્યા છે.

તેવું પરેશ ધાનાણીએ કોરોના પીડિત પરિવારને પુરતું વળતર મળે તેવા પ્રયત્ન વિપક્ષ દ્વારા કરવામાં આવશે તેવું કહેતા સરકારની માનસ સામે પણ સવાલ ઉઠાવ્યા હતા.

પરેશના ને વધુમાં કહ્યું હતું કે, વિધાનસભા ઉપાધ્યક્ષ ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે. અગાઉ કોંગ્રેસ સત્તામાં વિધાનસભાના ઉપાધ્યક્ષ અને પદ માટે વિરોધ પક્ષના નેતા જ બનવા

પરંતુ આ વખતે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બન્ને માં સત્તાપક્ષ શાસન ચલાવે છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ ઉપાધ્યક્ષ તરીકે અનિલ જોષીયારા નું નામ આગળ આવ્યું છે.

મહત્વનું છે કે, આજે કોંગ્રેસ વિધાનસભા સત્ર પહેલાં કોંગ્રેસના ધારાસભ્યોને એક બેઠક બોલાવી છે. જેને લઇને મનાઈ રહ્યુ છે કે આ બે દિવસ વિધાનસભા સત્ર પણ બોલાચાલી થી થશે તેવું લાગી રહ્યું છે.

આ તરફ આજે વિધાનસભાનું સત્ર મળ્યા છે. ત્યારે આ ક્ષેત્રમાં વિવિધ ચાર જેટલા વિદેશ પ્રવાસ અને સુધારા કાયદા ઉપર લખવા છે. ત્યારે બીજી બાજુ વિરોધ પક્ષ કોંગ્રેસ પણ અનેક સવાલો ઉઠાવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *