Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
રાજકારણમાં હલચલ / રાહુલ ગાંધીનો માસ્ટરપ્લાન, દેશમાં કરશે એવું અભિયાન વધશે મોદી સરકાર નું ટેન્શન.. - GUJJUFAN

રાજકારણમાં હલચલ / રાહુલ ગાંધીનો માસ્ટરપ્લાન, દેશમાં કરશે એવું અભિયાન વધશે મોદી સરકાર નું ટેન્શન..

વધતી મોંઘવારી સામે કોંગ્રેસના મોદી સરકાર પર પ્રહાર 14 નવેમ્બરથી કોંગ્રેસ જનજાગરણ અભિયાન શરૂ કરશે શિયાળુ સત્ર શરૂ થાય તે પહેલાં કોંગ્રેસ માસ્ટર પ્લાન દેશમાં વધતી મોંઘવારીને લઈને કોંગ્રેસ હવે જનજાગરણ અભિયાન નામ નવું આંદોલન શરુ કરવાની તૈયારીમાં છે. આ આંદોલન 14 નવેમ્બર જઈને 29 નવેમ્બર સુધી ચલાવવામાં આવશે સમગ્ર મામલે કોંગ્રેસ નેતા કેશુંવેણી ગોપાલ દ્વારા જાણકારી આપવામાં આવશે.

રાહુલ ગાંધી ટ્વિટર પર ટ્વિટ કર્યું કે, આ આંદોલનમાં કોંગ્રેસ કાર્ય કરતાં સીએનજી ગેસ પેટ્રોલ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ ને લઈને અવાજ ઉઠાવવામાં આવશે.

સાથે જ આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. જેમાં તેમણે કહ્યું કે સરકાર જ રીતે મોંઘવારી વધારી રહી છે તેને લઈને કોંગ્રેસનું આંદોલન અન્યાયનો જવાબ મળશે.

એવી માહિતી પણ સામે આવી કે કોંગ્રેસ આ અભિયાનને લઈને એક લોકો પણ બનાવી રહી છે. જે લોકો મહાત્મા ગાંધીના નેતૃત્વમાં દાંડી માર્ચ જેવો હશે તે સિવાય બહાર નવેમ્બરથી સોશિયલ મીડિયા પર અભિયાન પણ ચલાવવામાં આવશે.

જેમાં કોંગ્રેસ નેતા સોશિયલ મીડિયા પર લાઈવ થઈને એક ટોલ ફ્રી નંબર ની જાહેરાત કરવાના છે. ગત વર્ષે મહામારી ના કારણે શિયાળુ સત્ર યોજાયું હતું.

ઉલ્લેખનીય છે કે, મંત્રીમંડળ સમિતિ દ્વારા સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બર થી 23 ડિસેમ્બર સુધી આયોજન કરવા માં આવ્યું છે.

જેથી શિયાળુ સત્ર પહેલાં જ કોંગ્રેસ પોતાનું અભિયાન ચલાવવાની છે. આ વખતે પણ શિયાળુ સત્ર કોરોના પ્રોટોકોલ સાથે આયોજિત કરવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *