રાજકારણ માં હલચલ / આ દિગ્ગજ નેતાએ કર્યો બીજો મોટો ધડાકો, કહ્યું આ કામ તો કદી નહીં થવા દઉં..

પત્રકારો સાથે વાતચીતમાં પૂર્વ સીએમ અમરિંદર સિંહે જણાવ્યું હતું કે તેઓ હવે કોંગ્રેસમાં નહીં રહે તેમણે કહ્યું હતું કે, હું પહેલા પણ જણાવી ચુક્યો છું કે હું કોંગ્રેસ છોડી દઈશ. તેમણે એવું પણ કહ્યું હતું કે સીધું પંજાબ માટે યોગ્ય નથી. અમરિંદર સિંહ જણાવ્યું હતું કે સીધું ભલેને ગમે ત્યાંથી ચૂંટણી લડે પરંતુ હું તેને જીતવા નહી દઉં.

અમરેન્દ્ર એ પાર્ટીમાં બધો દોષ વિધ્નો કાઢ્યો છે. પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહ આજે કહ્યું હતું કે, તેઓ કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઇ રહ્યા નથી.

અને નવું નિશાન તાકતા કહ્યું હતું કે, જો તે કોઈ પણ સીટ પરથી ચૂંટણી લડે તો તે હું જીતવા નહી દઉ. દિલ્હી થી ચંડીગઢ પરત ફરતા કેપ્ટન મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યો છું. અને હું આ પાર્ટીમાં નથી. પણ હું ભાજપમાં જોડાયા તો નથી.

એનએસએ અજીત ડોભાલને મળવાના પ્રશ્ન પર અમરેન્દ્ર એ કહ્યું કે તેમણે તેમની સાથે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર વાત કરી પંજાબમાં ફ્લોર ટેસ્ટ થઈ શકે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં કહ્યું કે, જો કોઈ પાર્ટી બહુમતી ગુમાવે તો સ્પીકર એ નિર્ણય લેવો પડશે.

કેપ્ટન ફરી એકવાર સિધુ પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે, સીધું પંજાબ માટે યોગ્ય માણસ નથી તેમણે કહ્યું કે, સીધું રાજ્યમાં ગમે ત્યાં થી ચૂંટણી લડશે. તેઓ તેમને જીતવા નહીં દે.

અમરિન્દર એ કહ્યું હતું કે મારા મુખ્યમંત્રી પદ દરમિયાન પણ તેઓ પંજાબ કોંગ્રેસના વડા હતા. પરંતુ સીધું એ જે કર્યું તે પહેલા કોઈએ કર્યું નથી.

તેમને જણાવી દઈએ કે સીધું એ પણ થોડા દિવસ પહેલા પંજાબ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસના વડવાળા ના પ્રમુખ સોનિયા ગાંધીને મોકલેલા તેમના રાજીનામા પત્રમાં તેમણે કહ્યું હતું. કે તેઓ કાર્યકર્તા તરીકે પાર્ટીની સેવા કરવાનું ચાલુ રાખશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *