Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
રાજકારણમાં હલચલ / આ દિગ્ગજ પાટીદાર નેતા એ ભાજપ સરકાર પાસે કરી મોટી માંગ.. - GUJJUFAN

રાજકારણમાં હલચલ / આ દિગ્ગજ પાટીદાર નેતા એ ભાજપ સરકાર પાસે કરી મોટી માંગ..

11 સપ્ટેમ્બર 2001 20ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા નામદાર સર્વોચ્ચ અદાલતના વિગતવાર સોગંદનામું રજૂ કરીને મહામારીમાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારજનોને પચાસ હજાર રૂપિયાની સહાય નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી મારફતે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે અનુક્રમે 75 ટકા અને 25 ટકાના રશિયામાં સહાયની રકમ ચૂકવવા માટે જણાવેલ છે.

કેટલાય લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવવા પડયા છે. અને ધંધા રોજગાર બંધ પડી ગયા છે. કેટલાક લોકોએ પોતાના પરિવારજનોના સારવાર અર્થે મોટા મોટા ખર્ચા કર્યા છે.

અને આ મહામારીએ રસ્તા ઉપર લાવી દીધા છે. કુટુંબ ની બચત ખલાસ થતાં લોકો દેવાદાર બની ગયા છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી એ કહ્યું કે, એક કલ્યાણ રાજ્ય તરીકે આપણી નૈતિક જવાબદારી બની રહે છે.

કે જરૂરિયાતના સમયે નાગરિકોને યોગ્ય દેખભાળ કરવામાં આવે. અને સરકાર સમક્ષ માગણી કરીએ છીએ

તે તેમને ગૃહ મંત્રાલયની તારીખ 14/3/2020 ના રોજ પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામા મુજબ જીવ ગુમાવનાર વ્યક્તિના માટે ચાર લાખ રૃપિયાની સહાયની ચુકવણી વચનબદ્ધતા અને કેન્દ્ર સરકાર વળગી રહે.

કેન્દ્ર સરકારે જ્યારે મૃત્યુ ની સહાય રકમ ઘટાડીને 50 હજારનું જાહેરનામું બહાર પાડેલ છે. જ્યારે આપત્તિના સમયે સરકાર દ્વારા અગાઉ રૂપિયા ચાર લાખની જાહેર રાજ સહાય ચૂકવવા માટે કરી હતી.

તે વચન પાળવું અનિવાર્ય છે વધુમાં તેમણે જણાવ્યું કે, મહામારીમાં જીવ ગુમાવનાર અને વિગતવાર સર્વે કરવામાં આવે અને આધારભૂત અને વિશ્વાસ ધરાવતા વ્યક્તિનું રજીસ્ટ્રેશન કરવામાં આવે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *