Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
રાજકારણમાં હલચલ / ભાજપ નેતાઓના એકાઉન્ટ કોણ બનાવી રહ્યું છે ટારગેટ ? જાણો. - GUJJUFAN

રાજકારણમાં હલચલ / ભાજપ નેતાઓના એકાઉન્ટ કોણ બનાવી રહ્યું છે ટારગેટ ? જાણો.

સોશિયલ મીડિયામાં હવે ભાજપના નેતાઓ બનીને લોકોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. ભાજપના ફાયન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડારી નું થોડા દિવસ પહેલા અકાઉન્ટ હેક થયું હતું, જ્યારે હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે, આ વખતે હેકરો દ્વારા ભાજપના પ્રમુખનું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે.

ત્યારે આ બાબતે અમિત શાહ નું મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું છે કે, હેકરે એકાઉન્ટ હેક કરીને નાણાંની માગણી કરી છે. મારું એકાઉન્ટ થયાની માહિતી આણંદ ખાતે મળી હતી.

ભાજપના પ્રમુખનું એકાઉન્ટ હેક થતાં કોઇ નાણાકીય વ્યવહાર નહીં કરવાની કડીઓ અમિત શાહ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

તેને વધુમાં જણાવ્યું હતું કે, હવે આજે ગૃહમંત્રી પ્રદીપસિંહ સમગ્ર મુદ્દે રજૂઆત કરીને ફરિયાદ કરીશું. ભાજપ નેતાઓ ટાર્ગેટ કરીને રાજકીય છબી ખરાબ કરવાનું કાવતરું કહેવાય.

આજે એકાઉન્ટ હેક કરી આગામી દિવસો માં બીજું કંઈ કરીને છબી ખરાબ કરવાનું કાર્ય કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર હેકરો દ્વારા હવે શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *