સાબરકાંઠાની આ મહિલાને મોગલ માતાએ આપ્યો સપનો પરચો ! જાણો અને તમે પણ મનમાં આશીર્વાદ લો…
Mughal mother gave the dream paper: ગુજરાતના કચ્છના કબરાઉ માં આવેલા મોગલ ધામના પરચા તો દૂર દેશભરમાં પણ જાણીતા બન્યા છે કહેવાય છે કે, અહીં જે કોઈ ભક્ત પોતાની પરેશાની મોગલ માતાની સામે લઈને આવે છે તેના બધા જ દુઃખ માતાજી હરી લે છે. ભક્તો અહીં આવતા હોય છે. ( dream paper ) ત્યારે આંખમાં આંસુ અને દિલમાં દર્દ રહેલું હોય છે પરંતુ અહીંથી જ્યારે જાય છે. ત્યારે માતાજી થોડાક સમયમાં વધુ સારું કરી દે છે ત્યારે ભક્તો ફરીથી અહીં માનતા પૂરી કરવા માટે આવતા હોય છે.
જો તમે માતાજીના સો ટકા ભરોસો અને વિશ્વાસ રાખે માનતા રાખો તો માતાજી અચુક તમારુ કલ્યાણ કરે છે અને તમારી પરિસ્થિતિમાં સુધારો લાવી આપે છે. અહીંથી ઘણા એવા ભક્તો છે કે જેમના પોતાના ઘરેથી માનતા રાખી હોય અને માતાજી અરજી સાંભળી હોય અને માનતા ઓરતા પૂરા કર્યા છે.
મોગલમાના પરચા અપાર છે મા મોગલ નું નામ લેવાતી ભક્તોના તમામ દુઃખ દૂર થાય છે મોબાઇલમાં પર વિશ્વાસ રાખવાથી મા પોતાના પરચા અનેકવાર લોકોને આપે છે મોગલમાના મંદિરની કોઈ ખાલી હાથ જતું નથી હાલમાં જ એક પરચો મોગલ માં ગામના સામે આવ્યો છે.
સાબરકાંઠાની એક મહિલા મોગલ ધામમાં પહોંચી હતી આ મહિલા પોતાના ઘરે બાળકનો જન્મ થતા મણીધર બાપુને પૈસા આપવા માટે પણ મણીધર બાપુએ યુવતીના પણ રૂપિયામાં પોતાના ₹20 ઉમેરી તમામ રકમ પાછા આપી દીધા અને મોબાઇલમાં પર શ્રદ્ધા રાખવાનો જણાવ્યું હતું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!