મુકેશ અંબાણી એ દીકરા માટે દુબઈમાં ખરીદ્યું એન્ટિલિયા કરતાં પણ આલીશાન ઘર મહેલના વૈભવ ને પણ સિક્કો પાડે તેવું છે આગળ જુઓ લક્ઝરીયસ ઘરનો અંદરનો નજારો…

Mukesh Ambani bought it in Dubai for his son: મુકેશ અંબાણી નું નામ દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં આવે છે. અંબાણી પરિવાર કરોડોની સંપત્તિના માલિક છે હાલમાં જ મુકેશ અને નીતા અંબાણીના પુત્ર અનંતે દુબઈમાં એક આલીશાન ઘર ખરીદ્યું છે. આ ઘરના ફોટો જોઈને તમને એવું લાગશે કે તમે કોઈ આલીશાન મહેલ જોઈ રહ્યા છો. ( Dubai ) જો કે અંબાણી પરિવાર એ હજુ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. તાજેતરમાં જ એક મીડિયા રિપોર્ટમાં ખુલાસો કરાયો કે અંબાણી પરિવાર એ વધુ એક વૈભવી મિલકત ખરીદી છે.

આ ઘરની કિંમત લગભગ 640 કરોડ રૂપિયા છે. દુબઈના પામેલા વિસ્તારમાં બનેલું આ ઘર ખૂબ જ લક્ઝરી છે આ ઘર અનંત અંબાણી 80 મિલિયન ડોલરમાં ખરીદ્યું હતું. તમને જણાવી દઈએ કેમેરા દુબઈના સૌથી મોંઘા વિસ્તારોમાંથી એક છે. અહીં ઘણી મોટી હોટલ, કલબ, સ્પા, રેસ્ટોરન્ટ અને ટાવર બનાવવામાં આવ્યા છે.

અંબાણી પરિવાર જે પણ પ્રોપર્ટી ખરીદે છે તે ખૂબ જ લક્ઝરી હોય છે. જો રિપોર્ટ્સનું માનીએ તો આ ઘરમાં પર્સનલ થિયેટર સહિત 10 મોટા બેડરૂમ છે. અને ત્યાં શું સુવિધા છે તે હજુ જાહેર નથી થઈ આ વિસ્તાર માં બ્રિટિશ ફૂટબોલર ડેવિડ બેકમ અને શાહરુખ ખાનનું ઘર પણ છે.

અંતે આટલી મોંઘી પ્રોપર્ટી ખરીદી બતાવી છે કે ધીમે ધીમે મુકેશ અંબાણી પોતાના બિઝનેસની લગામ બાળકોને સોંપી રહ્યા છે.

આ ઘર ખરીદતા પહેલા અંબાણી પરિવાર એ યુકેમાં પણ એક ઘર ખરીદ્યુ હતું. સ્ટોલ પાર્ક લિમિટેડ તરીકે ઓળખાતું આ ઘર 80 મિલિયન ડોલર માં ખરીદવામાં આવ્યું હતું. બીજી બાજુ જો આપણે મુંબઈમાં બનેલા એન્ટેલીયા વિશે વાત કરીએ તો તે પણ ખૂબ જ લક્ઝરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *