Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
આ સીટ પરથી ચૂંટણી લડવા માટે મૂરતિયા ઉત્સુક, રાજકારણમાં પડઘમ - GUJJUFAN

આ સીટ પરથી ચૂંટણી લડવા માટે મૂરતિયા ઉત્સુક, રાજકારણમાં પડઘમ

જામજોધપુર વિસ્તારમાં આગામી ધારાસભ્ય ની ચૂંટણી લડવા માટે ભાજપમાંથી અને પૂર્ણ થયા ત્યારથી ઉત્સુક બની ગયા છે. જામજોધપુર ભાજપમાં 2017 ધારાસભામાં ઉમેદવાર તરીકે એકમાત્ર દાવેદારી પૂર્વ મંત્રી ચીમનભાઈ શાપરિયા એ કરેલી હતી. પણ 2017માં પૂર્વમંત્રી હારી જતા અને પ્રદેશ પ્રમુખ પાર્ટીની ટિકિટ ની નવી ગયા એટલે જોતા આ વખતે 2022 વિધાનસભાની ચૂંટણી લડવા અનેક લોકો ઉત્સુક છે.

જેમાં સામાજિક કાર્યકર્તા ની છાપ ધરાવતા અને સૌરાષ્ટ્રની મોટી ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા યુવા અગ્રણીઓ ભાજપમાંથી ચૂંટણી લડવા ઉત્સુક છે.

ઉપરાંત જામજોધપુર શહેર તેમજ તાલુકા સહિત સૌરાષ્ટ્રના અનેક જગ્યા એ બિઝનેસમેન સાથે સંકળાયેલા તેમજ વર્ષોથી રાજકારણમાં જોડાયેલ યુવા ભાજપ આહીર આગેવાન ઉદ્યોગ ધારાસભ્ય ની ચૂંટણી લડવા ઉત્સુક છે.

ઉપરાંત હાલ જિલ્લા ભાજપમાં હોદ્દો ધરાવતા અને જિલ્લા ભાજપના ધરાવી ચૂકેલ અને આરએસએસ સાથે ગાઢ રીતે જોડાયેલ આ બંને અગ્રણી પણ વિધાનસભા લડવા તત્પર છે.

ઉપરાંત માર્કેટીંગ યાર્ડના પ્રમુખ રહી ચુકેલા વર્ષો થયા રાજકારણમાં અને શિક્ષણ જોડાયેલ તાલુકા ભાજપના સિનિયર આગેવાન પૂર્વ ધારાસભ્ય પરિવારના અગ્રણી પણ વિધાનસભાની ટિકીટના પ્રબળ દાવેદાર છે.

આમ ભાજપમાં અનેક લોકો વિધાનસભાની ચૂંટણી લડવા ઉત્સુક છે. રાજકારણમાં જોડાયેલ યુવા ભાજપ આહીર આગેવાન ઉદ્યોગ ધારાસભ્ય ની ચૂંટણી લડવા ઉત્સુક છે.

પણ 2017માં પૂર્વમંત્રી હારી જતા અને પ્રદેશ પ્રમુખ પાર્ટીની ટિકિટ ની નવી ગયા એટલે જોતા આ વખતે 2022 વિધાનસભાની ચૂંટણી લડવા અનેક લોકો ઉત્સુક છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *