રાઈ ના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ, આ વર્ષે પહેલી વાર એકસાથે આટલા હજારનો મોટો ઉછાળો

આ વર્ષે દરેક પાક ના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ખેડૂતોને દરેક પાક ના ભાવ પોષણ મળી રહ્યા છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ખેડૂત પોતાનો માલ લઈને માર્કેટયાર્ડની બહાર લાંબી લાઈનો માં ઉભા રહી ગયા છે. જામનગરના માર્કેટયાર્ડમાં રાઈ ના ભાવ સારા એવા જોવા મળી રહ્યા છે.

ગોંડલ માર્કેટયાર્ડમાં રાઈ ના ભાવ 1100 થી લઈને 1191 પાર પહોંચી ગયા છે. અમરેલી માર્કેટ યાર્ડ માં રાઈ ના ભાવ 900 રુપીયા થી લઈને 1000ને પાર પહોંચી ગયા છે.

જસદણ માર્કેટ યાર્ડ માં રાઈ ભાવ 1000 રૂપિયાથી લઈને 1140 રૂપિયાને પાર પહોંચી ગયા છે. જૂનાગઢ માર્કેટ યાર્ડ માં લસણના ભાવ ખૂબ સારી એવી સપાટીઓ જોવા મળી રહ્યા છે.

મોરબી માર્કેટ યાર્ડ માં રાઈ ના ભાવ 1050 થી લઈને 1160 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે. રાજકોટ માર્કેટયાર્ડમાં રાઈ ના ભાવ 1035 થી લઈને 1120 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે.

મહુવા માર્કેટયાર્ડમાં રાઈ ના ભાવ 1023 થી લઈને 1293 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે.આ વર્ષે દરેક પાકોના ભાવ સારા એવા પ્રમાણમાં બોલે રહ્યા છે, અને માર્કેટયાર્ડમાં પણ મોટા પ્રમાણમાં બધા પાકોની આવક થઈ રહી છે.

આ વર્ષે કમોસમી માવઠાને કારણે અનેક પાકોને નુકસાન થયું છે, પરંતુ તેની સામે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાથી ખેડૂતોને ખૂબ સારા એવા પ્રમાણમાં ભાવ મળી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *