સરસવના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ, ભાવ જાણી તમે પણ ચોકી જશો
આ વર્ષે સરસવ ના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયા છે. સરસવ નું વાવેતર ખૂબ ઓછા પ્રમાણમાં થયું છે, પરંતુ સરસવ ના ભાવ દિવસેને દિવસે 25 થી 30 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે સર સરસવ ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ વર્ષે સરસવ ના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. બોટાદના માર્કેટ યાર્ડ માં સરસવ ભાવ 783 રૂપિયાથી લઈને 1237 રૂપિયા સુધી પહોંચી ગયા છે.
ઊંઝાના માર્કેટ યાર્ડ માં સરસવ ભાવ 1200 રૂપિયાથી લઈને 1398 રૂપિયાને પાર પહોંચી ગયા છે. વિસનગરના માર્કેટ યાર્ડ ના ભાવ 1254 રૂપિયાથી લઈને 1395 રૂપિયાને પાર પહોંચી ગયા છે. અમરેલીના માર્કેટ યાર્ડ માં સરસવ ના ભાવ 990 રૂપિયાથી લઈને 1280 રૂપિયાને પાર પહોંચી ગયા છે.
સાવરકુંડલાના માર્કેટયાર્ડમાં સરસવ ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ વર્ષે કુદરતી આફતો અને કમોસમી માવઠાને કારણે સરસવના પાક ને ઘણું નુકસાન થયું છે
પરંતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરતા પાકોના ખૂબ સારા એવા ભાવ જોવા મળી રહ્યા છે દરેક માર્કેટયાર્ડની બહાર ખેડૂત પોતાના પાકને લઈને લાંબી લાઈનોમાં ઊભા રહી ગયા છે
અને નિષ્ણાતો દ્વારા પાકને યોગ્ય સંગ્રહ અને કાળજી માટે પુરેપુરી તૈયારીઓ જોવા મળી રહી છે. સરસવ ના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. સરસવ ના ભાવ 871 રૂપિયાથી લઈને 1012 રૂપિયાને પાર પહોંચી ગયા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!