સુરતના નબીરાઓ બન્યા બેફામ… બીઆરટીએસ રોડની રેલિંગ પર ઉભી ચડાવી દીધી ગાડી ! ઘટના સીસીટીવી માં કેદ…
Nabiras of Surat became uncompromising: સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા મોરાભાગળ સર્કલ પાસે બીઆરટીએસ રૂટમાં બે દિવસ પહેલા રાત્રિના સમયે 21 વર્ષના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. જેમાં બેલેન્સ ગુમાવતા ચાલકે કાર બીઆરટીએસ ની રેલિંગ પર ચડાવી દીધી હતી. ( Surat ) કારને રેલિંગ લટકતી જોઈ લોકોમાં પણ રમુજ ફેલાઈ ગઈ હતી. અને ચર્ચાયું હતું કે ભાઈ આ તો મોતનો કૂવો નહીં બીઆરટીએસ ની રેલિંગ છે જોકે આ સમગ્ર ઘટના થઈ ગઈ છે.
જેમાં જોવા મળી રહ્યું હતું કે રોલિંગ નબીરોકા રણકારથી લાવી સર્કસ કે મેળામાં ચાલતા મોતના કુવાના સોની જેમ કારને બીઆરટીએસ ની રેલિંગ પર ચડાવી દે છે. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા જહાંગીરપુરા ની મોરાભાગળ ખાતેની બીઆરટીએસ રોડ પર કાર ચાલકે કેટલા અકસ્માત કાર 21 ચલાવી રહ્યો હતો.
નબીર એ કાર લઈને બીઆરટીએસ ની અંદર રોંગ સાઈડમાં પ્રવેશ કર્યો હતો આ દરમિયાન તેણે બીઆરટીએસ ની રેલિંગમાં પોતાની કારને ચડાવી દીધી હતી કાર અચાનક ચાર ફૂટ ઓછી રેલિંગ પર ચાલતી રહી અને લટકી જતા લોકોમાં પણ ભારે કુતુહલ સર્જાયું હતું 17 ઓગસ્ટના રોજ કબીરા એ કારણે બીઆરટીએસ માંથી અંકારી ડિવાઈડર સાથે અથડાતી ગંભીર અકસ્માત ચડવ્યો હતો.
લક્ઝરી કાર લઈને જાગીરપુરા થી મોરાભાગળ તરફના રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો આ દરમિયાન વિવિધ કાર ચલાવી હતી આ દરમિયાન તેણે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રહીને વીઆરટીએસ ના ડિવાઈડરમાં ચડાવી દીધું હતું જેને લઈને કારનો અકસ્માત થયો હતો આ કાર વિચિત્ર રીતે ચાર ફૂટની બીઆરટીએસ ની રેલીની વચ્ચે લટકાઈ ગઈ હતી અકસ્માતની ઘટનાની જાણ પોલીસને થતા ત્યાં પોલીસ તુરંત પહોંચી ગઈ હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!