Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
કથાકાર મોરારીબાપુ નો જન્મ સૌરાષ્ટ્રના આ નાનકડા ગામમાં થયો હતો, જાણો મોરારીબાપુની રસપ્રદ વાતો - GUJJUFAN

કથાકાર મોરારીબાપુ નો જન્મ સૌરાષ્ટ્રના આ નાનકડા ગામમાં થયો હતો, જાણો મોરારીબાપુની રસપ્રદ વાતો

જુના સમયથી ભારત ની ધરતીને સાધુ સંતો અને મહંતોનો વારસો મળ્યો છે. તેમ જ આવા સાધુ-સંતોને વિદરાય સમાજની અંદર સારામાં સારું જ્ઞાન આપવામાં આવ્યું છે. તેમજ કોઈપણ જાતિનો ભેદભાવ રાખ્યા વગર દરેક સમાજના કલ્યાણ માટેનું કાર્યકર્તા હોય છે ત્યારે આવા વિદાય નું નામ મોઢેથી અમૂલ્ય જ્ઞાન સાંભળવા લાખોની સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે. સમાજ કલ્યાણ ની અંદર મોટા યોગદાન આપનાર અને રામાયણના કથાકાર એવા પૂજ્ય મોરારીબાપુ વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ.

જે ઘણા લોકો તેમની અનેક વાતો નહીં જાણતા હોય પરંતુ તમને જણાવી દઈએ કે તેઓ રામાયણના કથાકાર છે. તેમ જ મોરારીબાપુ ના સભા મંડપની અંદર હજારોની સંખ્યામાં લોકો તેની વાણીને સાંભળવા માટે આવતા હોય છે.

મોરારીબાપુ તે ગુજરાતના તલગાજરડા ગામની અંદર ચૈત્ર મહિનામાં 1960 ની અંદર એક મહિના સુધી રામાયણ કથા નો પાઠ કર્યો હતો. પરમ પૂજ્ય મોરારીબાપુ નો જન્મ મહુવા તાલુકાની અંદર આવેલા નાનકડા એવા તલગાજરડામાં થયો હતો. તેમજ તેઓ પ્રખ્યાત રામકથાકાર છે

અને તેઓ વૈષ્ણવ પરિવારની અંદર જન્મ થયો હતો. મિત્રો મોરારીબાપુ ના પિતા નું નામ પ્રભુદાસ હતું અને તેમના દાદા નું નામ ત્રિભુવનદાસ હતું તેઓ પહેલેથી રામાયણ પ્રત્યેનોખી લાગણી ધરાવતા હતા. મોરારીબાપુ ના દાદાજી આપેલી રામાયણની ચોપાઈ દિવસેને દિવસે યાદ કરવી પડતી હતી,

અને તેમને રોજ પાંચ ચોપાઈ એક દિવસમાં યાદ કરતા હતા. અને ખાસ કરીને મોરારીબાપુએ પોતાના દાદા ને પોતાના ગુરુ માન્યા હતા. પહેલા મોરારીબાપુ દાનમાંથી આવનાર પૈસા પોતાના પરિવારના ભરપોષણ માટે સ્વીકારી લેતા હતા, પરંતુ સમય જતા આ દાનની સંખ્યા ખૂબ જ મોટા માત્રામાં વધી.

અને તેઓ 1977 માં બાપુએ વચન લીધું હતું કે આજથી કોઈ પણ પ્રકારનું દ્વાર સ્વીકારીશ નહીં. જે મોરારીબાપુ આજના સમયમાં પણ નિભાવી રહ્યા છે. અને મોરારીબાપુની કથા કરે છે ત્યારે માત્રને માત્ર એક ટાઈમ જ ભોજન કરે છે. અને આ ઉપરાંત શેરડીનો રસ અને બાજરાનો રોટલો મોરારીબાપુ પસંદ કરે છે

બાપુની ઈચ્છા હતી કે, જ્યારે તેમની કથા હોય ત્યારે કોઈ પણ દલિત ના ઘરે જઈને એક ટાઈમ નું ભોજન કરે અને બાપુએ આવું કર્યું પણ છે. અને જ્યારે મહુવા ની અંદર સ્વયમ મોરારીબાપુ તરફથી 1008 રામાયણ ના પાઠ કરવામાં આવ્યા હતા,

ત્યારે પુણ્યતિથિના સમયે દેવીપુજક ભાઈઓને પૂજ્ય બાપુએ આગ્રહ કર્યો હતો કે, કોઈપણ સંકોચ વિના સ્ટેજ પર આવીને રામાયણ ની આરતી ઉતારે અને દોઢ લાખની મોટી ભીડમાંથી કેટલા લોકોએ વિરોધ પણ કર્યો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *