જેઠાલાલ શોમાં કામ કરતા નટુકાકા નું બાળપણ આ ગામ માં વીત્યું હતું, જુઓ તેમના ગામ ની તસવીરો…
Taarak mehta ka ooltah chashmah માં જેઠાલાલ ની દુકાન માં નટુકાકાનું પાત્ર ભજવનાર ઘનશ્યામના એક લગભગ 55 વર્ષથી મનોરંજન ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. આ દરમિયાન તેમને પોતાના જીવનમાં ઘણા ઉતાવ જોયા છે. 200 ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં સાથે 350 હિન્દી સિરિયલોમાં અભિનય કરનારા અભિનેતા પૈસા કમાવાના રસ્તાઓ બતાવી રહેતો હતો.
ઘનશ્યામ નાયક થિયેટર ફિલ્મ હિન્દીમાં અને ટીવી સીરીયલ માં જાણીતું નામ છે. નાયક પરિવાર ત્રણ પેઢી થીએટર સાથે જોડાયેલો છે. ઘનશ્યામ નાયક ના પિતા પ્રભા વરનાયક દાદા કેશવલાલ નાયક પણ અને ફિલ્મોમાં અભિનેતા રહી ચૂક્યા છે.
તેમના દાદા વાડીલાલ નાયક શાસ્ત્રીય સંગીતના પ્રખર સમર્થક તેમજ ધરમપુર અને વાંસદામાં રાજવી પરિવારના સંગીત હોલમાં સંગીતના વડા હતા. તેમનો પરિવાર ચાર પેઢીઓથી કલાઓ સાથે સંકળાયેલો છે. ઘનશ્યામ નાયક તેમના વારસો ને આગળ ધપાવી રહ્યા હતા. ભવાઈની કળામાં ઘનશ્યામના કે, બહુ મોટું યાદ દાન કર્યું છે,
જે હવે ભાગ્ય જોવા મળે છે. તેઓ થિયેટરના ભવાઈ નાટકોની રંગલો શ્રેણીમાં વર્ષોથી ભાગ લઈ રહ્યા હતા. તેને જોકર ઓફ મુંબઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘનશ્યામ નાયક બારથી વધુ ગુજરાતી ફિલ્મોમાં બ્લેક બેગ પણ આપ્યું હતું. ઘનશ્યામ નાયક નો જન્મ 12 જુલાઈ 1945 ના રોજ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ધંધા ગામમાં થયો હતો.
તેણી એ બાળપણમાં શોભાસણ ગામમાં રેવડિયા માતા મંદિરમાં ભવાઈમાં સ્ત્રી પાત્ર ભજવ્યું. અને પછી મુંબઈમાં જઈ રામલીલામાં બાળ કલાકાર તરીકે પણ કામ કરવાનું શરૂ કર્યું હતું. ઘનશ્યામ નાયક કહે છે, કે એક સમય હતો જ્યારે તેઓ માત્ર ત્રણ રૂપિયામાં 24 કલાક કામ કરતા હતા.
10 15 વર્ષ પહેલાં બહુ પૈસા ન હતા. ઘણી વખત પૈસા મળતા ન હતા. પછી તેમને ભાડું અને બાળકોની ફી ચૂકવવા પડોશીઓ પાસેથી પૈસા ઉછીના લેવા પડતા હતા. એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું, મેં આખી જિંદગી સંઘર્ષ કર્યો છે પરંતુ ,તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પછી જીવન બદલાઈ ગયું મેં પૈસા કમાવવાનું શરૂ કર્યું અને ક્યારેય પાછું વળીને જોયું નથી.
આજે મુંબઈમાં મારા બે ઘર હદ છે. 55 વર્ષીય ઘનશ્યામભાઈ નાયક નો પરિવાર થિયેટરનો હતો તેમના પિતા દાદા અને દાદા ના દાદા થિયેટર કલાકાર હતા. જોકે ઘનશ્યામ નાયક તેમના બાળકોને થિયેટરમાં જોવા માંગતા નથી. તેઓ નથી ઈચ્છતા કે તેમના બાળકો આ ફિલ્મમાં જાય અને તેમનું માનવું છે, કે આ ક્ષેત્રમાં ઘણો સંઘર્ષ છે.
તે કહે છે, કે તેના માત્ર ત્રણ બાળકો છે. અને તેમનામાંથી આ ક્ષેત્રમાં કરિયર નથી બનાવવાની રહ્યો હું નથી ઇચ્છતો, કે મારા બાળકો મારી જેમ સંઘર્ષ કરે તેના માટે પૂરતું છે. તે એક્ટિંગમાં કરિયર બનાવવા માંગતો નથી. હું તેના નિર્ણયથી ખુશ છું. ગામમાં રહેતા નટુકાકા સાથે બાળપણ વિતાવતા ઈશ્વરભાઈ પટેલે કહ્યું,
હું અને ઘનશ્યામભાઈ સાથે ભણતા ઘનશ્યામભાઈ બાળપણમાં લોકોને ખૂબ હસાવતા હતા. તેમના ચહેરા પર હંમેશા સ્મિત હતું. હંમેશા સાથે અભ્યાસ કર્યો, અને ખૂબ મજા કરી તેમના નિધન સમાચાર સાંભળીને દુઃખ થયું તેમની આત્માને શાંતિ મળે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!