Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
રાજકારણમાં નવાજૂનીના એંધાણ / આમ આદમી પાર્ટીના 8 કોર્પોરેટરો થયા ગાયબ, ભાજપ-કોંગ્રેસ નેતાઓને.. - GUJJUFAN

રાજકારણમાં નવાજૂનીના એંધાણ / આમ આદમી પાર્ટીના 8 કોર્પોરેટરો થયા ગાયબ, ભાજપ-કોંગ્રેસ નેતાઓને..

સુરત માં આમ આદમી પાર્ટી ડૂબવાને આરે છે. વધુમાં 8 કોર્પોરેટરો બેઠકમાં ગેરહાજર રહ્યા છે. અગાઉ પાંચ કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા. સુરતમાં હવે આમ આદમી પાર્ટીના વિસર્જન ના એંધાણ દેખાઈ રહ્યા છે. થોડાક દિવસો પહેલા જ આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા હતા. જેને લઇને પાર્ટીને ભારે નુકસાન થયું હતું

વધુમાં બીજા કોર્પોરેટરો આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી તેવી શક્યતા દેખાઈ રહી છે. જેના કારણે હાલ સુરતના રાજકારણમાં મોટી હલચલ થઈ જાય બેઠકમાં કોર્પોરેટર ગેરહાજર રહ્યા હતા.

ભાજપમાં 5 કોર્પોરેટ જોડાયા છે, તેમને ડિસ્કકોલીફાય કરવા માટે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પાર્ટીના બીજા કોર્પોરેટરો પણ ગેરહાજર રહ્યા હતા

જેથી તેમની ગેરહાજરીને લઇને હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ગેરહાજર રહેવા પાછળ જે કોર્પોરેટરોએ કારણ બતાવ્યા છે તે ખૂબ હાસ્યસ્પદ હોવાનું સામે આવ્યું છે.

જેમાં એક કોર્પોરેટર તો એવું કીધું કે તે આધારકાડ ના કામમાં વ્યસ્ત છે. તો બીજા કોર્પોરેટર એવું કહ્યું કે તેનું વાહન પંચર થઈ ગયું છે.

જેથી તે નહીં આવી શકે સાથે જ કોર્પોરેટર એવું કહ્યું કે તેઓ સામાજીક પ્રસંગમાં ગયા છે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીની બેઠકમાં બિહાર કોર્પોરેટરો મોટી સંખ્યામાં ગેરહાજર રહ્યા હતા.

હવે મોટો સસ્પેન્સ સર્જાયું છે પહેલેથી પાંચ કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે. જેથી આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડી એ તેવી શક્યતા છે. એક તરફ ચૂંટણી આવી રહી છે જેથી હવે આમ આદમી પાર્ટી ના વિસર્જન ના એંધાણ દેખાઈ રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *