સમાચાર

નવા કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને લઇને આવ્યો મોટું નિવેદન, જાણો.

ગુજરાતમાં સરકારની ઇમેજ નવેસરથી ઉભી કરવા માટે જે નવી સરકાર રચાય છે. તેમના માથે મોટી જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે ગુજરાતી નવી રચાયેલી સરકારના મંત્રીઓને આજે સ્વર્ણિમ સંકુલ ખાતે ચેમ્બર ફાળવણી કરવામાં આવી. જેમાં નવનિયુક્ત સંભાળ્યો હતો.

ત્યારે રાજ્યના કૃષિ-પશુપાલન ગૌસંવર્ધન રાઘવજી પટેલ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ચેમ્બર ફાળવવામાં આવી છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે ચાર્જ સંભાળતા જ ખેડૂતોના હિતની વાત કરી હતી.

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે કૃષિ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો છે. ત્યારે આ દરમિયાન તેઓએ કહ્યું હતું કે, હું સરકાર સાથે જોડાયેલો વ્યક્તિ છું.

એપીએમસીને બચાવવા તમામ પ્રયત્નો કરવામાં આવશે તેમ જ એપીએમસી કર્મચારીઓને નુકસાન નહીં થાય તેવું પણ રાઘવજી પટેલે કહ્યું હતું. કૃષિ મંત્રી એમ પણ જણાવ્યું હતું કે, હું સહકાર સાથે જોડાયેલો વ્યક્તિ છું.

આજે સ્વર્ણિમ સંકુલ ખાતે સંભાળતા રાઘવજી પટેલે કહ્યું કે, અગાઉ પણ એપીએમસી મામલે કેન્દ્રને રજૂઆત કરી હતી. અને ખેડૂતોને ટેકાના યોગ્ય ભાવ મળે તે બાબતે સરકાર વિચાર કરશે.

તે માટે કાના ભાવ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાતા હોય, ત્યારે ખેડૂતોની આવક ડબલ કરવા નું આયોજન સરકાર કરી રહી છે તેવું કૃષિ મંત્રીએ જણાવ્યું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *