નવા CM ભૂપેન્દ્ર પટેલે કરી નવી મોટી ચોંકાવનારી જાહેરાત, કહ્યું કે…
સચિવાલય સંકુલમાં તથા સ્વર્ણિમ સંકુલ 1 અને 2 માં મુલાકાતીઓ ગમેતેમ ઉતરી આવતા હોય તેમના ઉપર નિયંત્રણ લાવવા માટે નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૂચનાથી ફરી પ્રવેશ પાસ પદ્ધતિ 21મી સપ્ટેમ્બરથી અમલમાં મૂકાય છે. અને તેનું ચુસ્તતા થી પાલન કરવા પણ તાકીદ કરાઈ છે. મુલાકાતીઓ નાગરિકોને ગેટ 1 અને ગેટ 4 ઉપરથી કામકાજના દિવસો દરમ્યાન પ્રવેશ અપાશે.
અને ત્યાંથી જેમના માટે પાસ ની પણ વ્યવસ્થા થશે પ્રવેશના નાગરિકો મુલાકાતીઓને માસ્ક અથવા ફેસ કવર પહેરવા અને મુલાકાત વખતે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરાઈ છે.
અત્યાર સુધી મહામારીને કારણે સચિવાલય સંકુલ તેમજ સ્વર્ણિમ સંકુલ ૧ અને ૨ માં પ્રવેશ ઉપર નિયંત્રણ હતા. પરંતુ ધારાસભ્યોની સાથે અને મંગળવારે મુલાકાતીઓ માટે ટોળાબંધ વગર પાસે ઘુસી જતા હતા.
સચિવાલયના વિવિધ બ્લોકના સેન્ટર ઉપર તથા સ્વર્ણિમ સંકુલના પ્રવેશ દ્વારે તમામ અંગૂઠો કોનું થર્મલ ઇન્ફ્રારેડ ગનથી તમામ ની ચેક કરવાની અને હાથ સેનેટાઈઝર કરવાની પણ તંત્રને સૂચના અપાય છે.
નવાબ મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલની સૂચનાથી હવે ફરીથી સચિવાલય અને સ્વર્ણિમ સંકુલમાં મુલાકાત માટે પાસ આપવામાં આવશે પાસ વગર નો એન્ટ્રી થશે.
તમામ લોકોને ફરજીયાત આ નિયમોનું પાલન કરવાનું રહેશે. અને અંદર આવતી વખતે ફરજિયાત માસ પહેરવાનું પણ કહેવામાં આવ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!