પેટ્રોલ-ડીઝલ ના નવા ભાવ થયા જાહેર, જાણો 1 લીટર નો નવો ભાવ

સરકારી ઓઇલ કંપનીએ આજે પેટ્રોલ ડીઝલના છૂટક ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. કંપનીઓએ 6 એપ્રિલથી તેની કિંમતમાં વધારો કર્યો નથી. આ દરમિયાન ક્રૂડના ભાવ પ્રતિભેરલ 140 ડોલર સુધી પહોંચી ગયા હતા. આજે સવારે બ્રેન્ટ ક્રૂડ ની કિંમત 111.2 ડોલર પ્રતિ બેરલ હતી. જે ગયા સપ્તાહે પ્રતિબેલ 119 ડોલર સુધી પહોંચી ગઈ છે.

તેલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. આજે કંપનીઓએ તેલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. તાજેતરમાં સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.

આ પછી પેટ્રોલની કિંમત મહત્તમ 9 અને ડીઝલમાં 7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં વધારો કરવામાં આવે છે. તે પછી નવા ભાવ સવારે છ વાગ્યે બહાર પાડવામાં આવે છે.

તમે ઘરે બેઠા એસએમએસ દ્વારા તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. તમને જણાવી દઈએ કે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.

વિદેશી વિનિમય દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ બદલાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે.

6 એપ્રિલથી તેની કિંમતમાં વધારો કર્યો નથી. આ દરમિયાન ક્રૂડના ભાવ પ્રતિભેરલ 140 ડોલર સુધી પહોંચી ગયા હતા. છૂટક ભાવમાં વધારો કરવામાં આવે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *