અમદાવાદ શહેરમાં ટ્રાફિક કાયદા અનુસરતા મહત્વનો આદેશ જાહેર કર્યો છે. જેમાં પોલીસ અધિકારી કે કર્મચારી ફરજ પર આવતા જતા દરમિયાન હેલ્મેટ વગર મુસાફરી કરે છે. ત્રણ સવારે મુસાફરી કરે છે સાથે સાથે તેમના વાહન પણ ખામીયુક્ત નંબર પ્લેટ જોવા મળે છે. જેમાં HSRP નંબર પ્લેટ વગરની પણ જોવા મળે છે.
વાહન પર પોલીસ અથવા P લખેલું આવ્યું છે. બીજી તરફ અન્ય વાહનચાલકો પણ પોતાના વાહન પર DR, ADVOCATE, PRESS, વગેરે જેવા લખાણ જોવા મળે છે.
ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ જાહેરનામુ તારીખ 13-8-2021 તે 19-5-2020 સુધી આ 7 દિવસ તે ઝુંબેશ રાખવામાં આવશે.
આગામી સમયમાં દોસ્ત અને સખત પગલાં લેવામાં આવશે ઉલ્લેખનીય છે કે આ કાયદો પોલીસ કર્મચારી સહિત અન્ય વાહનચાલકો માટે પણ સખ્ત બનાવ્યો છે બનાવ્યો છે. આ કાયદો બધા માટે સમાન છે.
ચુસ્ત બંદોબસ્ત કરી ને સખ્ત પગલાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ મામલે તમામ પોલીસ સ્ટેશન તેમજ પોલીસ હેડ કોટર અને પોલીસ કમિશનર કચેરી માં તમામ વિરોધ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કેસો કરવાની રહેશે. આ સ્થળ પર પોલીસ ચેકિંગ પોઇન્ટ ગોઠવવામાં આવશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!