મોટા રાહતના સમાચાર / નોકરી છોડ્યા પછી પણ મળશે પગાર, જાણો સરકારની આ નવી યોજના વિશે

સરકાર એવા લોકોને રોજગારી આપી રહી છે. જેમને આ મળીને સમય દરમ્યાન નોકરી આવ્યો આ સમયગાળો પૂરો થઈ રહ્યો હતો. પરંતુ સરકારે તેની જૂની સુધી લંબાવી છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા ઈએસઆઈસી ની દેખરેખ હેઠળ અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના શરૂ કરી છે. આ મહામારી દરમ્યાન જે લોકોએ નોકરી ગુમાવી છે.

તેને આનો સીધો લાભ થશે આ યોજના સરકાર એવા લોકોને બેરોજગારી ભથ્થું આપી રહી છે. જે હમણાં આ મહામારી માં પોતાની નોકરી ગુમાવી છે.

એક અંદાજ મુજબ આ યોજનામાં 40 લાખ લોકોને નોકરી મળશે. આ યોજના હેઠળ વીમાધારકને કર્મચારીઓને તેમના બેરોજગારી દરમ્યાન રોકડ વળતરના રૂપમાં રાહત પૂરી પાડે છે.

હાલમાં આ યોજના હેઠળ વીમા તારક કર્મચારી જ્યારે બે રોજગાર બને છે. ત્યારે તેને મહત્વ નવ દિવસની અવધિ માટે તેને સરેરાશ કમાણી 50% ચૂકવવામાં આવશે. સરકાર દ્વારા આપવામાં આવશે.

આ ચોક કરણી નો અર્થ એ છે કે, કોઈ વ્યક્તિને દર મહિને 30 હજારની કમાણી છે. તો તેને ન્યુ દિવસ-રાત કમાણી 90 હજાર ના 50 ટકા એટલે કે લગભગ 45 હજાર રૂપિયા તેને બે વર્ષમાં આપવામાં આવશે.

જો કે મોદી સરકારની આ યોજના હેઠળ લાભ લેવા માટે કેટલીક શરતો નક્કી કરવામાં આવી છે. આ યોજનાનો લાભ ફક્ત તે જ વ્યક્તિને મળશે.

જેઓ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. અને તેમની PF કાપવામાં આવ્યું છે તેમને જ આ યોજનાનો લાભ મળશે. જો આવા લોકો મહામારી દરમિયાન તેમણે નોકરી ગુમાવી છે.

તો કેન્દ્ર સરકાર તેમને આ યોજના હેઠળ આર્થિક મદદ કરશે. આ યોજના હેઠળ વિમા ધારકના વ્યક્તિ બેરોજગાર થઇ જાય અને નવી રોજગારી શોધવામાં હોય.

તેવા કિસ્સામાં રોકડ રાહતની રકમ સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ માટે બેરોજગારી પહેલાના 2 વર્ષમાં દરેક યોગદાન સમયગાળામાં ઓછામાં ઓછું 78 દિવસ યોગદાન આપવું જરૂરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *