Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
મોંઘવારીના માર વચ્ચે રાહતના સમાચાર, ખાદ્યતેલના ભાવમાં થયું આટલા રૂપિયાનો ઘટાડો - GUJJUFAN

મોંઘવારીના માર વચ્ચે રાહતના સમાચાર, ખાદ્યતેલના ભાવમાં થયું આટલા રૂપિયાનો ઘટાડો

ખાદ્યતેલના ભાવમાં છેલ્લા ઘણા સમયથી ઘટાડો જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે, ખાદ્ય તેલની કિંમત છેલ્લા એક મહિનામાં 8 થી 10 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. ગૃહિણીઓને ચિંતામાં ઘટાડો થયો છે. મોંઘવારીના માર વચ્ચે એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. આશરે 1.2 મિલિયન ટન સોયાબીન પાકન અને 8 બિલીયન ટન થી વધુ મગફળી ભાવ સ સાથે આશા વ્યક્ત કરી હતી કે ખાદ્ય તેલના ભાવ હવે નિયંત્રણમાં હશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરસવના તેલનો એટલી બધી માંગ છે કે પુરવઠાની સ્થિતિ આશરે સુધારો થયો છે. અને તેઓ અત્યાર સુધી સૌથી વધુ વિસ્તારમાં વાવેતર કરતા થયા છે.

ખાદ્ય તેલના ભાવમાં ફરી એકવાર મોટો ઘટાડો નોંધાયો છે. હવે માનવામાં આવી રહ્યું છે કે, ભાવ નિયંત્રણમાં રહેશે અને ભાવમાં વધારો થશે નહીં રહ્યું છે.

ભવિષ્યમાં પણ ખાદ્યતેલના ભાવમાં ઘટાડો નોંધાશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ખાદ્ય તેલના ભાવ માં હજી પણ 3 થી 4 રૂપિયા પ્રતિ લીટર ઘટાડો થશે. તેઓ માનવામાં આવી રહ્યું છે.

અને ભાવમાં નિયંત્રણ રહેશે ભાવમાં વધારો થશે નહીં. હજુ પણ ખાદ્યતેલના ભાવમાં ઘટાડો કરવા પગલા ભરવામાં આવશે.

ગૃહિણીઓને ચિંતામાં ઘટાડો થયો છે. મોંઘવારીના માર વચ્ચે એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *